MBA ચા વાળાની પત્ની દેખાઈ છે પરી જેવી… તસવીરો સોશિયલ મીડિયા પર થઈ રહી છે વાયરલ

MBA ચા વાળાની પત્ની દેખાઈ છે પરી જેવી… તસવીરો સોશિયલ મીડિયા પર થઈ રહી છે વાયરલ

ગુજરાતના યુવા અને સફળ ઉદ્યોગસાહસિક પ્રફુલ બિલ્લૌર એમબીએ ચાયવાલાના સ્થાપક છે. 1996માં જન્મેલા, બિલ્લૌરની કુલ સંપત્તિ લગભગ $3 મિલિયન અથવા રૂ. 24 કરોડથી થોડો વધારે હોવાનો અંદાજ છે, જોકે વિવિધ અહેવાલો દાવો કરે છે કે તેમની કુલ સંપત્તિ $3 મિલિયનથી $30 મિલિયન સુધીની છે. બિલ્લૌરે 2017માં પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો અને ત્યારથી તેણે MBA…