ડોલી ચાય વાલાની જેમ જ આ ભાઈ ડોલમાં બનાવે છે અતરંગી અંદાજથી ભેળ અનોખી સ્ટાઇલ જોઈ તમે તો જોતા જ રહી જશો
|

ડોલી ચાય વાલાની જેમ જ આ ભાઈ ડોલમાં બનાવે છે અતરંગી અંદાજથી ભેળ અનોખી સ્ટાઇલ જોઈ તમે તો જોતા જ રહી જશો

આપ સૌ લોકો જાણતા જ હશો કે થોડા દિવસ પહેલાં ડોલી ચાયવાલા એ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી હતી.ચારેકોર ડોલી ચાયવાલા લોકો ની નજરમાં ફેમસ થઈ ગયા હતા.તેવામાં હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે.આ વીડિયો દરેક લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો.@original_food01ના પેજ પર શેર કરેલા વીડિયોમાં આપ જોય…