આ ગામની દરેક મહિલા 80-80 તોલા સોનુ પહેરીને ખુલ્લે આમ ફરે છે ! જાણો અનોખું કારણ
ગુજરાતમાં કેહવત છે કે સ્ત્રીઓનું શણગાર એટલે સોનુ છે. ત્યારે અમે તમને એક એવા ગામ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. જે ગામમાં મહિલાઓ 80-80 તોલા સોનુ પહેરે છે અને તેના પહેરવાનો કારણ કંઈ અલગ છે. અમુક લોકો કહી રહ્યા છે કે એટલું સોનું પહેરવાથી ડર નથી લાગતો ? જ્યાં કહેવાય છે ને કે 12…