Tiktok સ્ટાર કીર્તિ પટેલે માતા પિતાને હાર પહેરાવી પૂજા કરી, વાયરલ વિડીયો જોતા લોકોએ કર્યા વખાણ
સુરતની tiktok સ્ટાર કીર્તિ પટેલ સોશિયલ મીડિયામાં અવારનવાર લોકોની વચ્ચે ચર્ચા નો વિષય બની રહે છે. કીર્તિ પટેલે tiktok ના માધ્યમથી લોકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે આજ કારણથી આજે કીર્તિ પટેલને તમામ લોકો ઓળખી રહ્યા છે તે સોશિયલ મીડિયામાં હંમેશા એક્ટિવ રહે છે અને ચાહકો સાથે જોડાયેલી રહે છે. માત્ર એટલું જ નહીં…