હલ્દી સેરેમની માં પોતાના ભત્રીજા અનંત માટે કાકી ટીના અંબાણીએ પહેર્યો કીમતી હીરા પન્ના નો હાર પુત્રવધુ ક્રિષ્ના સાથે જોવા મળ્યો આકર્ષક અંદાજ જુઓ વાયરલ તસવીરો
આપણે સૌ લોકો જાણીએ છીએ કે અંબાણી પરિવારના ઘર આંગણે લગ્નનો ખૂબ જ પવિત્રમાં માહોલ ચાલી રહ્યો છે જેમાં સૌપ્રથમ મામેરા વિધિથી શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ સંગીત સંધ્યા,રાસ ગરબા, ગ્રહશાંતિ પૂજા, અને હાલમાં હલ્દી રસમ સેરેમનીનું આયોજન કર્યું હતું.અંબાણી પરિવાર સાથે તમામ મહેમાનો પણ હલ્દી રસમ ના કાર્યક્રમમાં જગમગી ઉઠ્યા હતા જેની અનેક તસવીરો…