ફેમસ થવા માટે આ કપલે કંઈક અનોખું ફોટો શૂટ કરાવ્યું…અનોખા પહેરવેશની સાથે ગામઠી સ્ટાઈલમાં ફોટો ક્લિક કરાવ્યા…

ફેમસ થવા માટે આ કપલે કંઈક અનોખું ફોટો શૂટ કરાવ્યું…અનોખા પહેરવેશની સાથે ગામઠી સ્ટાઈલમાં ફોટો ક્લિક કરાવ્યા…

આજકાલ, લોકો તેમના લગ્નોને ખાસ અને યાદગાર બનાવવા માંગે છે, અને તેઓ પ્રેરણા માટે ઘણીવાર સોશિયલ મીડિયા તરફ વળે છે. પ્રિ-વેડિંગ ફોટો શૂટનો એક લોકપ્રિય ટ્રેન્ડ છે. જ્યાં યુગલો ફેન્સી કપડાં પહેરે છે અને સાથે ફોટો પડાવતા લે છે. તાજેતરમાં વેરાવળના બાદલપરા ગામના દેવ નામના યુવકે તેની મંગેતર હેતલ સાથે પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું હતું. આ…