વરૂણ ધવન બન્યા પપ્પા, માતા પિતાએ પહેલા બાળકનું કર્યું શાનદાર સ્વાગત – જુઓ વાયરલ તસવીરો
બોલીવુડના હેન્સમ અભિનેતા વરુણ ધવન અને તેમની પત્ની નતાશા ની જોડી લોકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય બની છે. આ બંને લોકોએ એકબીજા સાથે પ્રેમ કરી લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. બંને લોકોએ અનેક ફિલ્મોમાં એક સાથે અભિનય કરી લાખો લોકોના દિલમાં સ્થાન મેળવ્યું છે. લગ્નના ત્રણ વર્ષ બાદ વરુણ ધવન ના ઘરે ખુશી નાં સમાચાર…