કિંજલ દવે સગાઈ તૂટવાની વાત સ્વીકારીને હવે આગળ વધી રહી છે… સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ થઈ ગઈ છે… જુઓ તસવીરો

કિંજલ દવે સગાઈ તૂટવાની વાત સ્વીકારીને હવે આગળ વધી રહી છે… સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ થઈ ગઈ છે… જુઓ તસવીરો

કિંજલ દવેની સગાઈ બ્રેકઅપના સમાચાર હાલમાં ગુજરાતમાં ચર્ચાનો વિષય છે. કિંજલ દવે અને પવન જોષીએ પાંચ વર્ષ પહેલા સગાઈ કરી હતી. બંને બાળપણના મિત્રો હતા અને સતા પદ્ધતિથી સગાઈ થઈ હતી. કિંજલ દવેના ભાઈ આકાશે પવનની બહેન સાથે સગાઈ કરી લીધી અને પવને કિંજલ સાથે સગાઈ કરી. પાંચ વર્ષ પછી આ સગાઈ તૂટી ગઈ છે….