આ યોગા ટ્રેનરે એવું આસન કર્યું કે મહિલા ને કરી દીધી ગર્ભવતી – જુઓ શું થયું હતું !
ઉત્તર પ્રદેશઃ લગ્નની લાલચ આપીને બળાત્કારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે યોગ, જીમ જેવી અનેક પ્રવૃત્તિઓ કરે છે. કેટલાક લોકો યોગ આસન કરવા માટે યોગ ટ્રેનર્સ પાસેથી તાલીમ લે છે. ઉત્તર પ્રદેશના શાહપુરની એક મેડિકલ કોલેજમાં યોગ ટ્રેનરની એક મહિલા સાથે ગાઢ મિત્રતા થઈ અને પછી લગ્નના બહાને…