ખરેખર ધન્ય છે…કાળઝાળ ગરમીમાં પંચમહાલના યુવકે ગૌમાતા માટે અનલિમિટેડ તરબૂચની વ્યવસ્થા કરી, વાયરલ વિડીયો તમારું દિલ જીતી લેશે
|

ખરેખર ધન્ય છે…કાળઝાળ ગરમીમાં પંચમહાલના યુવકે ગૌમાતા માટે અનલિમિટેડ તરબૂચની વ્યવસ્થા કરી, વાયરલ વિડીયો તમારું દિલ જીતી લેશે

ગુજરાતના અનેક યુવાનો સેવા કાર્યમાં હંમેશા આગળ રહ્યા છે આ કારણથી ગુજરાતના સંસ્કારો અને સંસ્કૃતિ આજે પણ હંમેશા જીવંત રહ્યા છે. જેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે પંચમહાલ જિલ્લાના યુવકે એવું સેવાનું કાર્ય કર્યું છે કે જેની ચારે તરફ વાતો થઈ રહી છે. આ યુવકે જીવ દયા પ્રત્યેનું ઉત્તમ ઉદાહરણ લોકો સમક્ષ જીવંત કર્યું…