મેણું મારતા ગાયે સમાધિ લીઘી, હાલ નિઃસંતાન દંપતીને સંતાન ની પ્રાપ્તિ માટે દર્શન કરવા આવે છે
ગુજરાતમાં ઘણા અદ્ભુત મંદિરો છે, જે ભક્તોની પરેશાનીઓ દૂર કરે છે. આજે અમે બનાસકાંઠાના એક અદભુત મંદિરની કહાની જણાવીશું જે જાણીને તમે દંગ રહી જશો. બનાસકાંઠાના શિહોરી ગામમાં ચમત્કારિક ગાય માતાનું મંદિર આવેલું છે અને તેના હજારો પ્રખર અનુયાયીઓ છે. એકવાર સિહોર ગામમાં લોઢા રબારી પરિવાર પાસે નીલ નામની ગાય હતી. એક દિવસ, ચરતી વખતે,…