આપણા જીવનમાં ટીવીની શા માટે જરૂર છે ?
વર્ષો પહેલા ની વાત કરીએ તો ત્યારે કોઈ પણ ટેલિવિઝન કે દુરદર્શન જોવા મળતું ન હતું પણ ધીમે ધીમે સમય જતા નવી નવી ટેકનોલોજી આવતાની સાથે સાથે ધીમે ધીમે બધી વસ્તુ વિકસિત થઈ સાથે એક નવું ઇન્સ્ટ્રુમેન્ટ ડેવલપ થઈ રહ્યું છે સાથે રેડીઓની સંશોધન થઈ બાદમાં ધીમે ધીમે મોબાઈલની સંશોધન બાદમાં ટીવીની શોધ થઈ જ્યાં…