ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં સર્જાઈ શકે છે વરસાદના કારણે સૌથી મોટી તબાહી હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે વ્યક્ત કરી આગાહી
હાલ ગુજરાતમાં વરસાદને કારણે ગુજરાતના દરેક નાના-મોટા ગામડામાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ ગઈ છે જ્યારે ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વાવાઝોડાના દ્રશ્યો જોવા મળ્યા હતા.આ વરસાદી માહોલ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ એ વરસાદને લઈ અનેક આગાહીઓ વ્યક્ત કરી છે. આપણે સૌ લોકો જાણીએ છીએ કે જુલાઈ મહિનામાં વરસાદે ચારે કોર તબાહી સર્જી દીધી…