હે ભગવાન બચાવી લેજે!! ભારે વરસાદના કારણે ખેડૂતના પાકને થઈ શકે છે મોટું નુકસાન હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી ભયંકર આગાહી

હે ભગવાન બચાવી લેજે!! ભારે વરસાદના કારણે ખેડૂતના પાકને થઈ શકે છે મોટું નુકસાન હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી ભયંકર આગાહી

હાલ સમગ્ર ગુજરાત ભારે ગરમી નો સામનો કરી રહ્યો છે ગુજરાતના અનેક શહેરોમાં 45 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન નોંધાઈ રહ્યું છે જેને કારણે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. પરંતુ હાલમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી એ ભયંકર આગાહી વ્યક્ત કરી છે જેને કારણે ખેડૂત વર્ગમાં પણ ભારે ચિંતાનો માહોલ જોવા મળી…