અંબાણીના પ્રી વેડિંગ ફંક્શન માં શાહરુખ ખાન એ એવો ડાન્સ કર્યો કે જોનારા દંગ રહી ગયા તમે આજ સુધી આવો ડાન્સ નહીં જોયો હોય

અંબાણીના પ્રી વેડિંગ ફંક્શન માં શાહરુખ ખાન એ એવો ડાન્સ કર્યો કે જોનારા દંગ રહી ગયા તમે આજ સુધી આવો ડાન્સ નહીં જોયો હોય

અંબાણી પરિવારના પ્રી વેડિંગ ફંક્શન ખુબ જ શાનદાર રીતે યોજવામાં આવ્યું હતું તેમાં અનેક સીતારાઓએ પર્ફોર્મન્સ કરી આ પ્રી-વેડિંગ ફંક્શનમાં ચાર ચાંદ લગાવી દીધા હતા તેમાં પણ તમામ બોલીવુડ થી માંડી હોલીવુડ અને ક્રિકેટના સિતારાઓએ રાસ ગરબા નો પણ આનંદ માણ્યો હતો. આ સાથે સાથે બોલીવુડ ઇન્ડસ્ટ્રીની જોડે એટલે કે આમિર ખાન સલમાન ખાન અને…