અંબાણી પરિવારની થનારી વહુ રાધિકા મર્ચન્ટના લગ્ન માટે 30 જેટલા કારીગરોની મદદથી કરોડો ની કિંમત નો ડ્રેસ તૈયાર કરવામાં આવ્યો,ડ્રેસ ની તસવીરો તમારા હોંશ ઉડાવી દેશે
|

અંબાણી પરિવારની થનારી વહુ રાધિકા મર્ચન્ટના લગ્ન માટે 30 જેટલા કારીગરોની મદદથી કરોડો ની કિંમત નો ડ્રેસ તૈયાર કરવામાં આવ્યો,ડ્રેસ ની તસવીરો તમારા હોંશ ઉડાવી દેશે

આપ સૌ લોકો જાણો છો કે મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મંચન્ટના પ્રિ વેડિંગ ફંક્શન જામનગર ખાતે યોજવામાં આવ્યા હતા જેની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી હતી ત્યારે હવે ફરીવાર અનંત અંબાણી અને રાધિકા લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે ત્યારે તેની અનેક ચર્ચાઓ સોશિયલ મીડિયામાં થઈ રહી છે. આ…