85 કિલોની જાડી મહિલાએ ટૂંક જ સમયમાં સીધું 40 કિલો વજન કરી નાખ્યું, આજથી જ ફોલોવ કરો…
ઘણા લોકોને ફિટનેસ ગમે છે. પરંતુ તેનું શરીર તેને ફિટ રહેવા દેતું નથી. નવું વર્ષ આવી ગયું છે અને મોટાભાગના લોકો ફિટનેસ પર ધ્યાન આપી રહ્યા છે. ઘણા લોકોએ જીમ જવાનું શરૂ કરી દીધું છે અને કેટલાક લોકો હજુ પણ વજન કેવી રીતે ઓછું કરવું તેની યોજના બનાવી રહ્યા છે. અમેરિકામાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ…