અમેરિકામાં ખજૂર ભાઈની ગાડી રસ્તામાં બંધ થઈ જતા પોલીસે એવું કામ કર્યું કે ખજૂર ભાઈએ મન ભરીને વખાણ કર્યા જુઓ વાયરલ વિડિયો
ગુજરાતના લોક સેવક અને કળિયુગના ભગવાન તરીકે જાણીતા ખજૂર ભાઈ લોક સેવાના કાર્ય સાથે હંમેશા જોડાયેલા રહે છે આ કારણથી જ તેમને દરેક લોકોના દિલમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે આજે તેમનો ડંકો માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વાગી રહ્યો છે. ખજૂર ભાઈ આજે અનેક જરૂરિયાત મંદ અને ગરીબોની મદદ કરી લોકસેવક તરીકેની પોતાની એક…