આ મામેરું તો આખું ગામ જોતું રહી ગયું – 500ની નોટોથી ભરેલી થાળીઓ… ડોલરની ચુંદડી… 71 લાખ રોકડા, 1 તોલા સોનું ,5 કીલો ચાંદી | જુઓ તસવીરો

આ મામેરું તો આખું ગામ જોતું રહી ગયું – 500ની નોટોથી ભરેલી થાળીઓ… ડોલરની ચુંદડી… 71 લાખ રોકડા, 1 તોલા સોનું ,5 કીલો ચાંદી | જુઓ તસવીરો

આ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે ભલભલા લોકોને ચોંકાવી દીધા છે. હા અમે એક એવા કેસની વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં બેનને ડોલર ભરેલો કેસ આપવામાં આવે છે. આ કેસ સાંભળીને ભલભલા લોકો ચોંકી ગયા છે. મામેરામાં, ભાઈ ડૉલરથી શણગારેલી ચુંદડી પહેરે છે અને બેન માટે ખુશીના ગીતો ગાય છે. બહેનોને ખુશ…