પ્રેમ કહાની હોય તો આવી!! પત્ની IPS અને પતિ IASને એકબીજા વચ્ચે થયો પ્રેમ ને કર્યા લગ્ન,હાલ માં કરી રહ્યા છે એવું કામ કે… વાંચો સમગ્ર પ્રેમ કહાની
આપણે ઘણીવાર સાંભળ્યું છે કે ભગવાન ઉપરથી જ દરેક લોકોની જોડી બનાવતા હોય છે માત્ર વ્યક્તિ ધરતી પર લગ્નના પવિત્ર બંધનમાં બંધાય નવી શરૂઆત કરતો હોય છે. પ્રેમ અને જીવનમાં સારા વ્યક્તિનું મિલન થવું તે નસીબની વાત છે. આજે એક એવી જ જોડી વિશે વાત કરવા જઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં આઈએએસ અને આઇપીએસ ની…