ઓપન બસમાં લાખોની જનમેદની વચ્ચે વિશ્વ વિજેતા ટીમ ઈન્ડિયાનું થયું ભવ્ય સ્વાગત વાનખેડે સ્ટેડિયમમાં લાગ્યા વંદે માતરમના નારા, જુઓ વાયરલ તસવીરો
ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ વિશ્વવિજેતા ભારતની ટીમની મુલાકાત સૌ પ્રથમ દિલ્હીમાં ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થઈ હતી જેમાં તમામ ભારતના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રધાનમંત્રી મોદી સાથે પોતાના અંગત અનુભવ શેર કર્યા હતા. આ મુલાકાતમાં તમામ ખેલાડીઓના પરિવારજન પણ હાજર રહ્યા હતા જેમણે પ્રધાનમંત્રી મોદી સાથે ફોટોગ્રાફી કરાવી હતી જેના અનેક વિડિયો…