અંબાણી પરિવારના પ્રી-વેડિંગ ફંક્શનમાં બોલીવુડ સેલિબ્રિટીએ ચાર ચાંદ લગાવી દીધા, રણવીર સિંહ, અનન્યા પાંડેના લુકની તસવીરો આવી સામે
| |

અંબાણી પરિવારના પ્રી-વેડિંગ ફંક્શનમાં બોલીવુડ સેલિબ્રિટીએ ચાર ચાંદ લગાવી દીધા, રણવીર સિંહ, અનન્યા પાંડેના લુકની તસવીરો આવી સામે

અંબાણી પરિવારના બીજા પ્રી વેડિંગ ફંક્શન ની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. આ સાથે સાથે અનેક સેલિબ્રિટી ની આ પ્રિ વેડિંગ ફંક્શન માં જોરદાર એન્ટ્રી થઈ હતી. ફંકશનની પ્રથમ રાત્રી અને સેલિબ્રિટીએ પોતાની તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી આ સાથે સાથે પ્રથમ રાત્રીનો નજારો પણ જોવા મળ્યો હતો. અંબાણી પરિવાર એ ચાર દિવસના ફંકશનમાં…