આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વપરાતા બેટ-બોલ ની કિંમત જાણી તમારા હોશ ઉડી જશ
આજે ક્રિકેટ પ્રેમીઓ માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છવાયેલા છે જે ક્રિકેટની દુનિયા સાથે હંમેશા જોડાયેલા રહે છે આ જ કારણ થી સમગ્ર વિશ્વમાં હાલમાં t20 વર્લ્ડ કપ નો શાનદાર માહોલ ચાલી રહ્યો છે જેમાં ભારતના લોકો માત્ર પોતાની ટીમની મેચ નહીં પરંતુ અન્ય ટીમ ની મેચ જોવાનું પણ ક્યારેય ભૂલતા નથી. આ કારણથી…