ગુજરાતી ફિલ્મ ઝમકુડીની અભિનેત્રી માનસી પારેખએ બ્લુ આઉટફીટ અને ગોગલ્સ પહેરી અંબાણી લગ્નમાં જોવા મળી, જુઓ ખાસ તસવીરો
અંબાણી પરિવારમાં થયેલા અનંત અને રાધિકાના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. આ લગ્ન ફંકશનની શરૂઆત 3 જુલાઈ 2024 ના રોજ થઈ હતી જેમાં મામેરા વિધિ હલ્દી રસમ મહેંદી રસમ રાસ ગરબા સંગીત સંધ્યા જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણે સૌ લોકો જાણીએ છીએ કે તમામ દેશ દુનિયામાંથી આમંત્રિત મહેમાન અંબાણી પરિવારના આ…