તારક મહેતાની બબીતાજીને રેડટોપમાં જોતા લોકોના દિલ ધક ધક થઈ ગયા, ખુલ્લા વાળ રાખી એવા પોઝ આપ્યા કે….જુઓ સુંદર તસવીરો
તારક મહેતા સીરીયલ આજે ફેમિલી શો બની ગયો છે કારણકે પરિવારના તમામ સભ્યો સાથે બેસી આ સીરીયલ ને જોઈ શકાય છે.આ સાથે સાથે સીરીયલ ના તમામ પાત્રો પણ લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહ્યા છે. આજના સમયમાં જોકે ઘણા પાત્રો શો થી ઘણા દૂર થઈ ગયા છે પરંતુ હજુ પણ અમુક પાત્રો સીરીયલ ની રોનક વધારી રહ્યા છે તેમાં બબીતાજી એટલે મુનમુન દત્તા નો સમાવેશ થાય છે.
આ પાત્ર સીરીયલ ની શરૂઆત થી જ લોકપ્રિય બન્યું છે. સિરિયલમાં બબીતા ને જેઠાલાલ નો ક્રશ અને ઐયરની પત્ની બતાવવામાં આવી રહી છે. પરંતુ આ અભિનેત્રીએ પોતાના અભિનયથી તમામ લોકોના દિલ જીતી લીધા છે તે અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અનેક તસવીરો શેર કરતી હોય છે જે ચારેકોર વાયરલ થતાની સાથે જ ધૂમ મચાવતી હોય છે. હાલમાં તેમણે શેર કરેલી તસવીરોએ લોકોને જોવા પર મજબૂર કરી દીધા છે.
વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે બબીતાજી રેડટોપમાં બોલીવુડની અભિનેત્રી કરતા પણ વધારે સુંદર અને આકર્ષક અંદાજમાં લાગી રહી હતી. આ સાથે તેમને રેડટોપ માં ખૂબ જ બોલ્ડ પોઝ આપ્યા હતા લોકોને આ પોઝ ખૂબ જ પસંદ આવ્યા હતા. બબીતાજી માત્ર રીયલ લાઈફમાં નહિ પરંતુ સિરિયલમાં પણ એટલા સુંદર અંદાજમાં જોવા મળે છે.
આ તસવીરને અત્યાર સુધી લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ મળી ચુકી છે. આ સાથે સાથે તેના ખુલ્લા વાળ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા લોકોએ કોમેન્ટ દ્વારા જેઠાલાલ ને પણ યાદ કર્યા હતા આ સાથે સાથે ફેન્ટાસ્ટિક સુપર અમેઝિંગ આવી અલગ અલગ કોમેન્ટ કરી હતી હાલમાં તો આ તસવીર સોશિયલ મીડિયામાં લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.