|

હાય…આય… તારક મહેતાના અંજલિ ભાભીએ બ્લેક ટોપ માં લોકોને દીવાના કરી દીધા આવી તસ્વીર તમે ક્યારેય નહીં જોય હોય

આપણે સૌ લોકો જાણીએ છીએ કે તારક મહેતાના શો ના ઘણા પાત્રોએ લાંબા સમયથી આ સીરીયલને અલવિદા કહી દીધું છે પરંતુ નવા આવેલા પાત્રો ફરીવાર સિરિયલમાં ધૂમ મચાવી રહ્યા છે. આ કારણથી જ સીરીયલ ની લોકપ્રિયતા હજુ ઓછી થઈ નથી આ સીરીયલ નિરંતર અનેક પરિવારોને મનોરંજન કરાવતો રહ્યો છે. તમે લોકોએ નવા અંજલી ભાભી ને તો જોયા જ હશે તેણે આ શોમાં આવતા ની સાથે જ ચાર ચાંદ લગાવી દીધા છે.

નવા અંજલિ ભાભી નું રીયલ નામ સુનયના છે. આ અભિનેત્રી હાલમાં અંજલી ભાભીનો અભિનય કરી રહી છે તેમણે પોતાના અભિનયથી લાખો ચાહકોના દિલ જીતી લીધા છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની અવારનવાર તસવીરો શેર કરતી રહે છે હાલમાં જ તેમને પોતાના એકાઉન્ટમાં તસવીર શેર કરી હતી. આપ વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે અંજલી ભાભી બ્લેક ટોપ માં પોતાના હોટ અંદાજ માં જોવા મળી હતી. અંજલી ભાભી સુંદરતામાં બબીતાજીને પણ સિરિયલમાં ટક્કર આપી રહ્યા છે.

બ્લેક ટોપ માં તેઓ ખૂબ જ બોલ્ડ અને હોટ લાગી રહ્યા હતા.આ સાથે તેણે બ્લેક ટોપ પર રંગબેરંગી શર્ટ પહેર્યો હતો જે લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. અંજલી ભાભી પોતાની દરેક તસવીરમાં અનોખા અંદાજમાં પોઝ આપતા પણ જોવા મળે છે આ તસવીરમાં પણ તેણે લોકોના દિલ જીતી લે તેવા પોઝ આપ્યા હતા. આ તસવીરમાં અત્યાર સુધી 37,000 કરતાં પણ વધારે લાઇક મળી ચૂકી છે.

લોકોએ અલગ અલગ કોમેન્ટ કરતા લખ્યું હતું કે બ્યુટીફૂલ શો પ્રીતી ગર્લ હોટ ફેન્ટાસ્ટિક સુપર લોકોએ આવી અલગ અલગ કોમેન્ટ કરી અંજલિ ભાભી ની સુંદરતાના મન ભરીને વખાણ કર્યા હતા. આ સાથે તેને તસવીરમાં ફિલસ લાઇક નામનું ગીત પોસ્ટ કર્યો હતો. આ તસવીરો એ ગરમીના પ્રમાણમાં વધારો કર્યો હતો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *