Tarak Mehta Sonu enjoyed boating in the beach
| |

તારક મહેતાની સોનુએ ખુલ્લા ટોપ માં પોતાના મિત્રો સાથે દરિયા કિનારામાં બોટની મજા માણી, જુઓ વાયરલ તસવીરો

લોકપ્રિય ટીવી શો તારક મહેતામાં ઘણા પાત્રો હવે શો થી દૂર થઈ ચૂક્યા છે પરંતુ ઘણા પાત્રો આજે પણ તારક મહેતા સીરીયલ માં ધૂમ મચાવી લોકોને મનોરંજન આપી રહ્યા છે તેમાં પણ દરેક લોકોને નવી સોનુ ખૂબ જ પસંદ આવી રહી છે આ અભિનેત્રીએ ખૂબ જ સુંદર રીતે અભિનય કરી લાખો લોકોના દિલ જીતી લીધા છે.

Tarak Mehta Sonu enjoyed boating in the beach
Tarak Mehta Sonu enjoyed boating in the beach

તારક મહેતાની નવી સોનુ માત્ર અભિનયથી નહીં પરંતુ પોતાની સુંદરતાથી પણ લોકોને દીવાના બનાવી દે છે. તે હંમેશા પોતાના ચાહકો વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એક્ટિવ રહે છે હાલમાં જ તેણે દરિયા કિનારામાં બોટની મજા માણતો વિડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.

Tarak Mehta Sonu enjoyed boating in the beach
Tarak Mehta Sonu enjoyed boating in the beach

વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે સોનુ પોતાના સાથી મિત્રો સાથે બ્લેક ખુલ્લા ટોપ સાથે શોર્ટ કૅપ્રી માં દરિયા કિનારા વચ્ચે બોટની મજા માણી રહી છે. આ સાથે સાથે તેણે ડાન્સની પણ મજા માણી હતી. દરિયા કિનારા આસપાસની દ્રશ્ય પણ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે આ વીડિયો શેર કરતા સોનુએ કેપ્શન માં લખ્યું હતું કે લિવિંગમાં જિંદગી ના મિલેગી દુબારા સોનુ આવી જ રીતે પોતાના જીવનની દરેક પળ ખૂબ જ એન્જોય કરતી જોવા મળે છે.

Tarak Mehta Sonu enjoyed boating in the beach
Tarak Mehta Sonu enjoyed boating in the beach

આ વીડિયોને અત્યાર સુધી બે લાખ કરતા વધારે લાઇક મળી ચૂકી છે તથા લોકોએ કોમેન્ટ દ્વારા સોનુની સુંદરતાનાખૂબ વખાણ કર્યા હતા. એક વ્યક્તિએ લખ્યું હતું કે અમારે પણ તમારી સાથે બોટની મજા માણવી છે તો અન્ય વ્યક્તિએ લખ્યું હતું કે ભીડે ભાઈ તમને ખીજાશે તો એક વ્યક્તિ મજાકમાં લખી રહ્યો છે કે ટપ્પુ ક્યાં ગયો? આવી રીતે અનેક લોકોએ ખૂબ જ કોમેન્ટ કરી હતી.

Tarak Mehta Sonu enjoyed boating in the beach
Tarak Mehta Sonu enjoyed boating in the beach

અભિનેત્રી અનેકવાર શૂટિંગના સેટ પરથી પણ અન્ય અભિનેતા અને અભિનેત્રીઓ સાથે રમુજી વિડીયો અને તસવીરો લેતી જોવા મળે છે આ પરથી કહી શકાય કે સોનુ નો સ્વભાવ ખૂબ જ રમુજી અને આનંદમય હશે આ સાથે સાથે તે ટીવી સોના દરેક અભિનેતા અને અભિનેત્રીઓ સાથે હળી મળીને રહે છે આ સ્વભાવથી જ તે લાખો લોકોના દિલ જીતી લે છે. હાલમાં તો આ તસવીર સોશિયલ મીડિયામાં ચારેકોર મચાવી રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *