તારક મહેતાની સોનુએ દરિયા કિનારે હોટ પોઝ આપી લોકોને દિવાના બનાવ્યા, શોર્ટ ડ્રેસ સાથે કાતિલ અદા જોઈ તમે પીગળી જશો જુઓ તસવીરો
તારક મહેતા સીરીયલ માં લોકપ્રિય બનેલી નવી સોનું એટલે કે પલક સિંધવાની આજે ચારેકોર ધૂમ મચાવી રહી છે.તેને આજે અભિનય ની દુનિયામાં ખૂબ જ સફળતા મળી છે.આ કારણ થી જ તે અનેક સિરિયલો માં છવાયેલી જોવા મળે છે.માત્ર એટલું જ નહી પરંતુ તેના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો પણ રહેલા છે.જે તેમને ખૂબ જ પ્રેમ કરે છે.તે તેની ફેશન સ્ટાઈલ ને કારણે પણ હંમેશા લોકોની વચ્ચે ચર્ચા નો વિષય બને છે.અને અવારનવાર અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતી હોય છે.
હાલમાં જ અભિનેત્રીની દરિયા કિનારે પાસે ના ફોટોશૂટની સુંદર તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી છે. સોનુ એ purple ડ્રેસ સાથે લોકો ના દિલ જીત્યા હતા.અને ખૂબસૂરત અંદાજમાં પોઝ આપી ફોટોશૂટ કરાવ્યું હતું.તેણે પોતાના હોટ અને બોલ્ડ પોઝ થી પોતાની કાતિલ અંદાજની અદામાં વધારો કર્યો હતો. અને લોકો ની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની હતી.આ તસવીર માં અભિનેત્રી ખુલ્લા વાળ સાથે જોવા મળી રહી છે.જે લોકો ને ખૂબ જ પસંદ આવ્યું હતું.આ તસવીર માં સોનું એ ખૂબ જ સુંદર સ્માઈલ આપી હતી.જે જોય ને લોકો ફિદા થઈ ગયા હતા.
આ તસવીર ને અત્યાર સુધી એક લાખ કરતાં વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે.લોકો એ કૉમેન્ટ માં સોનુ ની હોટનેસ ના મન ભરી ને વખાણ કર્યા હતા.એક વ્યક્તિ એ કૉમેન્ટ કરતા લખ્યું હતું કે હોટ,અન્ય વ્યક્તિ લખી રહ્યો છે કે અતી સુંદર આમ લોકો ફોટોશૂટ જોય દિવાના બની ગયા હતા.સોનુ ને આ તસવીર માં ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે.
આપને જણાવી દઈએ કે તારક મહેતા આજે દરેક લોકો માટે લોકપ્રિય સિરિયલ બની ચૂકી છે પરંતુ સોનુના જુના પાત્ર એ સીરીયલ છોડી દીધા બાદ તમામ લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી અને લોકોએ એવું અનુમાન લગાવ્યું હતું કે હવે સોનું જેવું બીજું પાત્ર આ સીરીયલને ક્યારેય નહીં મળી શકે પરંતુ પલક એટલે કે તારક મહેતાની નવી સોનુની સિરીયલમાં એન્ટ્રી થતાની સાથે જ તેમણે પોતાના અભિનય થી દરેક લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી હતી.
આજે તારક મહેતાની સિરિયલમાં લોકો સોનુની સુંદરતા અને અભિનયના દીવાના છે તે કોઈ પણ એપિસોડમાં પોતાનું પાત્ર ખૂબ જ સારી રીતે નિભાવે છે. હાલમાં તો આ દરિયા કિનારાના સુંદર નજારા વચ્ચે સોનુએ પોતાની કાતિલ અદાથી હોટનેસનો જલવો લોકો સમક્ષ બતાવ્યો હતો.