તારક મેહતા સીરીયલના 16 વર્ષ પૂર્ણ થતા તારક મહેતાની સોનુએ અમૃતસરમાં આવેલા ગુરુદ્વાર ની મુલાકાત લીધી, જુઓ ખાસ તસવીરો
આપણે સૌ લોકો જાણીએ છીએ કે ટીવીની દુનિયામાં લોકપ્રિય બનેલો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના 16 વર્ષ પૂર્ણ થયા છે જેમની ઉજવણી તમામ અભિનેતા અભિનેત્રીઓ તથા દિગ્દર્શક ડાયરેક્ટર અને અન્ય સાથી મિત્રોએ ખૂબ જ ધામધૂમ અને શાનદાર રીતે કરી હતી જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ 16 વર્ષમાં સીરીયલ સાથે જોડાયેલા તમામ અભિનેતા અને અભિનેત્રીઓએ પોતાના અભિનયથી દરેક લોકોના દિલ જીતી લીધા છે માત્ર એટલું જ નહીં પરંતુ છેલ્લા 16 વર્ષથી તમામ લોકોની નજરમાં સૌથી લોકપ્રિય શો બની ગયો છે.
આ માટે જ તેમને અનેક એવોર્ડ થતા સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થયા છે તથા સીરીયલ ના ડાયરેક્ટર આશિત મોદી પણ સતત લોકોને મનોરંજન કરાવવા માટે મહેનત કરી રહ્યા છે આ માટે જ 16 વર્ષ પૂર્ણ થયાની ઉજવણીમાં ચાહકોએ પણ ખૂબ ખૂબ અભિનંદન તમામ અભિનેતા અને અભિનેત્રીઓને પાઠવ્યા હતા. તે લોકોને કારણે જ આજે આ સીરીયલ આટલી ઊંચાઈ પર સફળતા મેળવવામાં સક્ષમ રહ્યો છે.
આજે ભલે આ સિરિયલમાં ઘણા પાત્રોએ અલવિદા કહી દીધું છે પરંતુ નવાપાત્ર એ પણ પોતાના અભિનયથી ટૂંક જ સમયમાં દરેક લોકોના દિલ જીતવામાં સફળતા મેળવી હતી જેમાં અંજલી તારક સોનું ટપુ રોશન નટુ કાકા બાવરી જેવા તમામ પાત્રનો સમાવેશ થાય છે.
16 વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના માહોલ વચ્ચે તારક મહેતાની સોનુ એટલે કે પલક અમૃતસર માં આવેલા ગુરુદ્વાર પહોંચી હતી જે આ તેણે પોતાની ભવિષ્ય માટેની સફળતાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તથા હૃદયની શાંતિનો અનુભવ પણ કર્યો હતો. આપને જણાવી દઈએ કે તારક મહેતાની સોનુ દરેક એપિસોડમાં ખૂબ જ સારો અભિનય કરી રહી છે તેમને કારણે જ આ પાત્ર લોકોની નજરમાં ખૂબ જ પસંદગી પામેલું છે.
સોનું પોતાની દરેક સફળતા પાછળ ભગવાનના આશીર્વાદ જરૂરથી પ્રાપ્ત કરે છે આ માટે જ સોનું અમૃતસરમાં આવેલા ગુરુદ્વાર પહોંચી હતી આ તસવીરો શેર કરતા તેમને કેપ્શન માં લખ્યું હતું કે અહીંયા શાંતિ અને સુકુન ક્યારેય ના ભૂલી શકાય તેવું પ્રાપ્ત થાય છે અને ખરેખર અમૃતસરમાં આવેલા ગુરુદ્વારમાં અદભુત શાંતિ અને આનંદનો અનુભવ થાય છે એકવાર જીવનમાં જરૂરથી આ ગુરુદ્વારની મુલાકાત લેવી જોઈએ અને પોતાના નવા જીવનની શરૂઆત કરવી જોઈએ કારણ કે આ પવિત્ર સ્થળ પર પહોંચતા ની સાથે જ એક સદવિચાર અને અલગ હકારાત્મક વિચારો શરૂ થતા હોય છે આ કારણે જ સમગ્ર દુનિયામાં અમૃતસરમાં આવેલ ગુરુદ્વાર ખૂબ જ પ્રખ્યાત છે જ્યાં દેશ વિદેશથી તમામ લોકો મુલાકાત લેવા માટે પહોંચતા હોય છે.
આ તસવીરોને અત્યાર સુધી પાંચ લાખ કરતા વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે જેમાં કોમેન્ટ ના માધ્યમથી સોનુના ચાહકોએ સૌપ્રથમ તો 16 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી માટે અભિનંદન શુભેચ્છા અને શુભકામના પાઠવી હતી તથા ઘણા લોકોએ કહ્યું હતું કે તમારું પાત્ર અદભુત છે અમને ખૂબ જ પસંદ આવે છે બસ આવી જ રીતે તમામ લોકોનું મનોરંજન કરાવતા રહો તો અન્ય ચાહક મિત્રોએ કહ્યું હતું કે તમે અદભુત જગ્યામાં આવ્યા છો ખરેખર ખૂબ જ સુંદર હાલમાં તો સોનુ ની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.