|

તારક મહેતાની સોનુ શોર્ટ બ્લેક ટોપ અને કેપ્રી માં દરિયા કિનારાની વચ્ચે બોટમાં જોવા મળી, આવો હોટ અંદાજ તમે આજ સુધી નહીં જોયો હોય

આજના સમયમાં અનેક ટીવી શો લોકોની વચ્ચે લોકપ્રિય બન્યા છે પરંતુ આ ટીવી શોમાં તારક મહેતા ટીવી સીરીયલ એ દરેક લોકોના દિલ જીતી લીધા છે તેમાં આવતા એપિસોડ અને પાત્રો લોકોને ખૂબ જ પસંદ આવ્યા છે આ શો છેલ્લા ઘણા વર્ષોથી દરેક લોકોને મનોરંજન કરાવી રહ્યું છે આ જ કારણથી તારક મહેતા શો એ માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે. આ શો માં ચાહકો નો પ્રેમ ખૂબ મળતો રહ્યો છે.

આ શો માં સોનુના પાત્રોમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા. પરંતુ હાલમાં અભિનય કરી રહેલી સોનુએ દરેક લોકોના દિલ જીતી લીધા હતા આ સાથે સાથે તેમનો અભિનય પણ લોકોને ખૂબ પસંદ આવ્યો હતો. અભિનેત્રીએ પોતાના જીવનમાં અનેક સફળતાના શિખરો પ્રાપ્ત કર્યા છે તેણે થોડા સમય પહેલા પોતાનો 26 મો જન્મદિવસ ઉજવી સેલ્ફ ગિફ્ટ આપી હતી જેની તસવીરો એ સોશિયલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવી હતી. તેમના ચાહકો સોનુ ને ખૂબ પ્રેમ કરે છે.

સોનુ નું રીયલ લાઇફમાં નામ પલક સિંધવા છે પરંતુ પ્રેમથી લોકો તેને સોનુ તરીકે ઓળખે છે આ સાથે સાથે ટીવી સિરિયલમાં પણ તેને સોનુ તરીકેની નામના મળે છે. પલક અવારનવાર પોતાના અંગત જીવનને લગતી અનેક તસવીરો શેર કરતી હોય છે તેવામાં તેને હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક તસવીર શેર કરી છે આ તસવીર જોતાની સાથે જ તમામ લોકોના હોશ ઉડી ગયા હતા. અભિનેત્રી દરિયા કિનારાની વચ્ચે હોટ અને બોલ્ડ અંદાજમાં શોર્ટ બ્લેક ટોપ સાથે ફોટોશૂટ કરાવ્યું હતું.

જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. અભિનેત્રી ખુલ્લા વાળ અને શોર્ટ બ્લેક ટોપ પહેરી પોતાના હોટ અંદાજ માં જોવા મળી હતી આ સાથે તેણે નીચે બ્લુ કલરની શોર્ટ કેપ્રી પણ પહેરી હતી. તેના લાલ હોઠ અને ખુલ્લા વાળ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પોતાની સુંદરતામાં વધારો કરવા માટે તેણે શોર્ટ બ્લેક ટોપ પર બ્લુ ટીશર્ટ પણ પહેર્યું હતું. આ તમામ તસવીરો તેને પોતાના મિત્રો સાથે શેર કરી હતી જે માટે એક મિત્રને કિસ કરતી પણ જોવા મળી હતી.

અભિનેત્રી પોતાના અભિનય સાથે સાથે હોટ અંદાજને લીધે પણ હંમેશા ચર્ચામાં રહે છે. સોનુ તારક મહેતા ટીવી શો માં પણ ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે આ જ કારણથી લોકો તેને ખૂબ પ્રેમ અને તેના અભિનયમાં પૂરતો સપોર્ટ કરે છે હાલમાં તો તેમની શોર્ટ બ્લેક ટોપ સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે સાથે સાથે તેણે બ્લેક ટોપ ઉપર બ્લુ ટીશર્ટ પણ પહેર્યું હતું. ખુલ્લા વાળ લાલ હોઠ અને શોર્ટ કેપ્રિ સાથે નો લુક લોકોને ખૂબ પસંદ આવ્યો હતો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *