| |

1950 ની આ ફિલ્મમાં અભિનેત્રી પ્રથમ વખત બિકીની પહેરી હોટ અંદાજ માં જોવા મળી હતી, તસવીરો જોઈ તમે ફિદા થઈ જશો જાણો કોણ છે આ હોટ અભિનત્રી

આજના સમયમાં ફિલ્મની અનેક અભિનેત્રી બીકીની અથવા શોર્ટ કપડા પહેરી ફોટોશૂટ કરાવતી હોય છે આ તમામ વાતો હવે આજના સમયમાં સામાન્ય થઈ ચૂકી છે પરંતુ પહેલાના સમયમાં આવું ફોટોશોટ એ ખૂબ મોટી વાત હતી.જ્યારે પ્રથમવાર અભિનેત્રી શર્મિલા ટાગોરે પોતાની ફિલ્મ માટે 1967 માં બિકીની પહેરી ત્યારે આ એક મુખ્ય સમાચાર બની ગયા હતા અને લોકોએ આશ્ચર્ય અનુભવ્યુ હતું.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌપ્રથમ બિકીની પહેરનાર શર્મિલા ટાગોર હતી તેને અનેક ફિલ્મોમાં બિકીની પહેરી અભિનય કર્યો છે. અત્યાર સુધી આપણે એવું માની રહ્યા હતા કે હાલની અભિનેત્રી એ જ બિકીની પહેરવાની શરૂઆત કરી હતી પરંતુ હકીકતમાં એવું નથી 1967 પહેલાની ફિલ્મોમાં પણ શર્મિલા ટાગોરે બિકીની પહેરી લોકોને જોવા પર મજબૂર કરી દીધા હતા.

શર્મિલા ટાગોર કરતા પણ પહેલા નલીની જયવંત એ 1950 માં આવેલી ફિલ્મ સંગ્રામમાં બિકીની પહેરેલી જોવા મળી હતી. આ ફિલ્મમાં નલીની જયવંત નો બિકીની સાથે લુક જોઇ લોકો નવાઈ પામ્યા હતા. 1938 માં આવેલી બ્રહ્મચારી નામની મરાઠી ફિલ્મમાં મીતાક્ષી સિરોડકર એ પ્રથમ વખત સ્વિમ શૂટ અને બિકીની પહેરી અભિનય કર્યો હતો.

આ જમાનામાં પ્રથમ વખત અભિનેત્રીએ આટલા શોર્ટ અને હોટ અંદાજમાં પોઝ આપ્યા હતા. પરંતુ હાલના સમયમાં દરરોજ ફિલ્મમાં આવા દ્રશ્યો આવવા એ ખૂબ સામાન્ય થઈ ગયા છે પરંતુ પહેલાના સમયમાં લોકો ને ખૂબ નવાઈ લાગતી હતી પરંતુ 1938 થી અત્યાર સુધી આવા અનેક ફોટોશોટ અથવા ફિલ્મોમાં અભિનય જોયા હશે કે જેમાં અભિનેત્રીએ શોર્ટ કપડા અને બિકીની પહેરી અભિનય કર્યું હોય.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *