“આય હાય… ઓયે હોય… ના ટ્રેન્ડિંગ ગીતમાં યુવતીએ પુરુષ સાથે ડાન્સ કર્યો પરંતુ ત્યારબાદ યુવતી ની એવી દશા થઈ કે….
આજના સમયમાં સોશિયલ મીડિયાએ રોજિંદા જીવન માટે લોકોનું સાધન બની ગયું છે. સોશિયલ મીડિયા પાછળ લોકો પોતાનો મોટેભાગનો સમય પસાર કરતા હોય છે આ જ કારણથી અનેક ટ્રેન્ડિંગ ગીતો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી તે લોકોના પ્રિય થઈ જતા હોય છે આવું જ એક ગીત થોડા સમયથી લોકો વચ્ચે ટ્રેનિંગ બન્યું છે. આ ગીત એટલે હાય આઈ આઈ હોય આ ગીતમાં કોઈ સુર કે તાલ ન હોવા છતાં પણ લોકો મન મૂકીને ડાન્સ કરે છે. આ ગીતમાં અનેક લોકોએ રીલ અને વિડીયો બનાવ્યા છે જે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે.
પરંતુ આ ગીત પર એક યુવતી પુરુષ સાથે જોવા મળી રહી છે પરંતુ હકીકતમાં આ યુવતી અને પુરુષ કોણ છે આજે આપને જણાવવા જઈ રહ્યા છીએ. આ ગીત ગાના વ્યક્તિ કોઈ ભારતના નહીં પરંતુ પાકિસ્તાનના ફતેહ અલી ખાન છે જેને સમગ્ર પાકિસ્તાનમાં લોકસંગીતની એક અલગ ઓળખ ઊભી કરી છે. આ ગીત આમ તો નૂરજહાંએ ગાયું છે. એપ્રિલ 2024માં તેની રજૂઆત પણ થઈ હતી.
આ ગીતમાં દેખાતી યુવતી પણ મૂળ પાકિસ્તાનની છે જેનું નામ વજદાન રાવરંગાર છે. આ ગીત સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ લાખો લોકોએ આ ગીત પર રિલ્સ અને વિડીયો બનાવ્યા છે. આ ગીત આટલું સુપરહિટ હોવા છતાં પણ યુવતી એ કહ્યું હતું કે આ ગીત ગાયને મેં મારું ભવિષ્ય બગાડ્યું છે. મારા કમનસીબ કે મેં આ ગીત પર પર્ફોર્મ કર્યું. હવે લોકો મારો વિરોધ કરી રહ્યા છે. ત્યારબાદ લોકોએ પૂછ્યું કે તમે આ ગીત શા માટે કર્યું ત્યારે યુવતીએ જવાબ આપ્યો કે મારી પાસે ઈદના કપડા નથી તેથી ચોરી કરવા કરતાં આ સારું છે.યુવતી એ આ ગીત મજબૂરી માં કર્યું હતું.
આ ગીત ચારેકોર ધૂમ મચાવતા સાથે સાથે યુવતી નો ખુબ મોટા પ્રમાણમાં વિરોધ થયો હતો જેનો ખુલાસો યુવતીએ પોતાના ઇન્ટરવ્યૂમાં બહાર પાડ્યો હતો. પરંતુ આ માહોલ વચ્ચે પણ આ ગીતને એક અલગ લોકપ્રિયતા મળે છે દરેક લગ્નમાં અને અન્ય ફંક્શન અથવા કાર્યક્રમમાં આ ગીત આપણને એક વાર જરૂર સાંભળવા મળે છે.