| |

બરબાદી નું મુખ્ય કારણ આપણી કુટેવો જ બની શકે છે

આપણી સુટેવો અને કુટેવથી જ આપનું જીવન નક્કી થતું હોય છે તેવામાં તેઓ આપણું જીવન તથા દિનચર્યા ને ખરાબ કરતો હોય છે. વ્યક્તિના જીવનમાં ઘણી બધી કુટેવો રહેલી હોય છે જેમ કે આસપાસના સ્થળોમાં ગંદકી ફેલાવી પોતાના જીવનમાં કોઈ લક્ષ્ય ન રાખો આખો દિવસ મોબાઈલ પર બિનજરૂરી સમય પસાર કરવો યોગ્ય સમયે શરીરની સફાઈ ના કરવી. આવી અનેક કુટેવથી વ્યક્તિનું જીવન ભરેલું હોય છે આ જ કુટેવો આગળ જઈને તેની સફળતામાં વિઘ્ન રૂપ બનતી હોય છે. વ્યક્તિ ની ટેવને કારણે અન્ય વ્યક્તિને કોઈપણ જાતનું નુકસાન પહોંચે તો તેને કુટેવ કહી શકાય છે.

પોતાના ખોરાકમાં કોઈપણ જાતની સીમા ન રાખવી તથા ચોરી જેવી પ્રવૃત્તિઓ કરવી અથવા વડીલોનું અપમાન કરવું આ પ્રકારની કુટેવથી વ્યક્તિ પોતાનું જીવન બગાડતો હોય છે. તેના કારણે જ તે લોકોની વચ્ચે જતા ખૂબ જ ડરતો હોય છે. તે પોતાના ઘરમાં તથા અન્ય જગ્યાએ સાફ સફાઈ રાખતો નથી તથા દેશની જરૂરી સંપત્તિઓને નુકસાન પહોંચાડતો હોય છે.
આપણી સુટેવો અને કુટેવથી જ આપનું જીવન નક્કી થતું હોય છે. તેવામાં તેઓ આપણું જીવન તથા દિનચર્યા ને ખરાબ કરતો હોય છે વ્યક્તિના જીવનમાં ઘણી બધી કુટેવો રહેલી હોય છે. જેમ કે આસપાસના સ્થળોમાં ગંદકી ફેલાવી પોતાના જીવનમાં કોઈ લક્ષ્ય ન રાખો આખો દિવસ મોબાઈલ પર બિનજરૂરી સમય પસાર કરવો યોગ્ય સમયે શરીરની સફાઈ ના કરવી આવી અનેક કુટેવથી વ્યક્તિનું જીવન ભરેલું હોય છે.

આ જ કુટેવો આગળ જઈને તેની સફળતામાં વિઘ્ન રૂપ બનતી હોય છે. વ્યક્તિ ની ટેવને કારણે અન્ય વ્યક્તિને કોઈપણ જાતનું નુકસાન પહોંચે તો તેને કુટેવ કહી શકાય છે. પોતાના ખોરાકમાં કોઈપણ જાતની સીમા ન રાખવી તથા ચોરી જેવી પ્રવૃત્તિઓ કરવી અથવા વડીલોનું અપમાન કરવું આ પ્રકારની કુટેવથી વ્યક્તિ પોતાનું જીવન બગાડતો હોય છે તેના કારણે જ તે લોકોની વચ્ચે જતા ખૂબ જ ડરતો હોય છે. તે પોતાના ઘરમાં તથા અન્ય જગ્યાએ સાફ સફાઈ રાખતો નથી તથા દેશની જરૂરી સંપત્તિઓને નુકસાન પહોંચાડતો હોય છે. યોગ્ય જીવનમાં ટેવો પાડવા માટે હંમેશા સારા વિચારો રાખવા જરૂરી છે તે જ આપણને કુટેવો માંથી સુટેવ તરફ દોરી શકે છે.

જીવનમાં સફળ વ્યક્તિઓ પોતાના જીવનમાં યોગ્ય ટેવો નું પાલન કરે છે તેથી જ તેઓ પોતાના જીવનમાં સફળ થાય છે આપને ટેવો જ આપણને સુધારી શકે છે અને આપણી ટેવો જ આપણને બગાડી શકે છે. તેથી જ સામાન્ય પરિસ્થિતિમાંથી આવતા વ્યક્તિઓ પોતાની તેઓમાં સુધારો લાવીને પોતાના જીવનમાં સફળ થઈ લક્ષ્ય અને પોતાના સપનાઓ સાકાર કરી શકે છે તેથી જ આપણા જીવનમાં સારી ટેવોનું હોવું ખૂબ જ જરૂરી છે સારી ટેવો માટે આપણે જ યોગ્ય વર્તન તથા સારા વિચારો લાવવા જરૂરી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *