IPL 2024 માં યોજાયેલી દિલ્હી vs કેકેઆર ની મેચમાં કેકેઆરને સપોર્ટ કરતાં જોવા મળ્યા બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝના કિંગ શાહરુખ ખાન કેકેઆરના ખેલાડીઓને જીત બાદ એવું કહ્યું કે….

આપણે સૌ લોકો જાણીએ છીએ કે હવે ipl ની શરૂઆત ખૂબ જ ધમાકેદાર થઈ ચૂકી છે તેમાં પણ દરેક ટીમ ખૂબ સારું પ્રદર્શન કરી પોઇન્ટ ટેબલમાં આગળ વધી રહી છે. ઘણી ટીમ આ વખતે સારા ખેલાડી હોવા છતાં પણ સારું પ્રદર્શન કરી ચૂકી નથી પરંતુ તે પોતાના ખેલાડીઓને મજબૂત બનાવી સતત આગળ વધી રહી છે તેમાં પણ બોલીવુડ ઇન્ડસ્ટ્રીના મશહુર અભિનેતા શાહરુખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ આ વખતે કંઈક અલગ જ ફોર્મમાં જોવા મળી રહી છે. આપ સૌ લોકો જાણતા જશો કે કોલકત્તાની ટીમ 2012 તથા 2014 ની ચેમ્પિયન ટીમ બની ચૂકી છે તેણે બે વાર ipl ટાઈટલ જીતવામાં સફળતા મેળવી છે ત્યારે 2024 માં પણ કેકેઆર એ જ ઇરાદા સાથે મેદાનમાં ઉતરી છે.

કોલકાતા નાઈટ રાઈડર્સે રમેલી છેલ્લી મેચમાં ધૂમ મચાવી દીધી હતી કારણ કે કોલકત્તા નાઈટ રાઈડર્સ એ પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ સામે 273 રન નો વિશાળ લક્ષ ઉભો કરી દીધો હતો તેમાં સુનિલ નારાયણ તથા રઘુવંશી ની બેટિંગે તમામ ચાહકોને ખુશ કરી દીધા હતા તેના જવાબમાં દિલ્હી કેપિટલ ની ટીમ 166 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી કોલકાતા નાઈટ રાઈડર્સ નું આઇપીએલ ઇતિહાસમાં આ સૌથી વધારે લક્ષ નોંધાયો હતો.

હાલમાં તો કે કે આર આઈ પી એલ માં ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યું છે આ જોતા એવું લાગી રહ્યું છે કે આ વખતે કેકેઆર ફરીવાર ipl ટાઈટલ જીતવામાં સફળ રહેશે છેલ્લી યોજાયેલી કેકેઆર અને દિલ્હી કેપિટલ્સની મેચમાં કે કે આર ટીમના ઓનર શાહરુખ ખાન જોવા મળ્યા હતા જે પોતાની ટીમને સ્ટેડિયમમાં સપોર્ટ કર્યો હતો શાહરુખ ખાનની નજરમાં કોલકાતા નાઈટ રાઈડર એ આઈપીએલ ઇતિહાસનો સૌથી મોટો સ્કોર ઉભો કર્યો હતો મેચ પૂર્ણ થતાની સાથે શાહરૂખખાને તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા તથા આગળની મેચોમાં ખૂબ સારું પ્રદર્શન કરવા માટે પણ શુભેચ્છાઓ પાઠવી હતી જોકે શાહરુખ ખાન પોતાની ટીમને હંમેશા સપોર્ટ કરે છે તથા તે દરેક મેચમાં પણ જોવા મળે છે.

સોશિયલ મીડિયાના અનેક માધ્યમોમાં શાહરુખ ખાનની તસવીરો તથા વિડિયો શેર કરવામાં આવ્યા હતા જેમાં કેકેઆરના ચાહકો તથા શાહરુખ ખાનના ચાહકોએ ખૂબ લાયક અને કોમેન્ટ કરી હતી તથા કે કે આર ની આગળની મેચો માટે અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવી હતી હાલમાં તો કેકેઆરના તમામ ચાહકો કોલકત્તા નાઈટ રાઈડર્સને ફરીવાર iplમાં વિનર થતા જોવા માંગે છે હવે જોવાનું એ રહ્યું કે આગળના સમયમાં ખેલાડીઓ કેવી રીતે પ્રદર્શન કરી પોતાની ટીમને આગળ વધારી શકે છે હાલમાં તો કેકેઆર ની ટીમ પોઇન્ટ ટેબલમાં જીત સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *