IPL 2024 માં દિલ્હી કેપિટલ્સના યંગ સ્ટાર પ્લેયર પૃથ્વી શોએ મુંબઈમાં 10 કરોડની કિંમતમાં ખરીદ્યો આલીશાન ફ્લેટ તસવીરો જોય ને તમે સ્વર્ગ પણ ભૂલી જશો
Ipl 2024 માં આ વખતે દિલ્હી કેપિટલ્સ ની ટીમ હજુ સુધી સારું પ્રદર્શન કર્યું નથી કારણ કે તેમને પાંચ મેચ માંથી માત્ર એક જ જીત મળી છે. પરંતુ આ ટીમના દરેક ખેલાડીઓ ફાઈનલ સુધી પહોંચવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છે જોકે દિલ્હી કેપિટલ ને ipl ની સૌથી સફળ ટીમ માનવામાં આવે છે.
જોકે દિલ્હી કેપિટલના સ્ટાર પ્લેયર પૃથ્વી શો દરેક મેચમાં ખૂબ સારું પરફોર્મન્સ કરી દિલ્હી કેપિટલ્સને જીતની નજીક લાવે છે. આ પર્ફોમન્સથી દિલ્હી કેપિટલ ટીમનો આત્મવિશ્વાસ સતત વધી રહ્યો છે જેથી કરી આગળના સમયમાં દિલ્હી કેપિટલ ટીમ જીતે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
પરંતુ આ તમામ મેચ વચ્ચે પૃથ્વી શોએ પોતાના ચાહકોને એક ખુશીના સમાચાર આપ્યા હતા. ભારતીય ટીમ માટે સ્ટાર પ્લેયર બની ચૂકેલા પૃથ્વી શોએ મુંબઈના બાંદ્રામાં એક શાનદાર ઘર ખરીદ્યું છે.
પોતાના નવા ઘર સાથે પૃથ્વી શોએ અનેક તસવીરો શેર કરી હતી જેમાં તેના ચાહકોએ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. પૃથ્વી જોઈએ તસ્વીર શેર કરતાં કેપ્શન માં લખ્યું હતું કે આ ક્ષણ વિશે થી સપના જોવાથી લઈને એને જીવવા સુધીની સફળ વાસ્તવિક રહી છે. હું મારા સ્વર્ગનો ટુકડો મેળવવા માટે ખૂબ જ આભારી છું. સારા દિવસો આવવા દો આ સાથે જ પૃથ્વી સોના ચાહકોને ખુશીના સમાચાર મળ્યા હતા.
પૃથ્વી શો એ આ ઘર દસ કરોડ કરતાં પણ વધારે કિંમતમાં ખરીદ્યો છે. 9 એપ્રિલ 2024 ના રોજ ક્રિકેટરે પોતાના instagram એકાઉન્ટમાં તસવીરો શેર કરી હતી. જેમાં ખૂબ લાઈક અને કોમેન્ટ દ્વારા પૃથ્વી શોને નવું ઘર ખરીદવા બદલ તેમના ચાહકોએ અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ તેમના ચાહકોને પૃથ્વી સોનું ઘર ખૂબ જ પસંદ આવ્યું હતું. જોકે મુંબઈમાં આ ઘર લેવા માટે અનેક લોકોના સપના હોય છે જ્યારે પૃથ્વી શોએ પોતાની મહેનતથી આ સ્વપ્નને સાકાર કરી બતાવ્યું હતું.
પૃથ્વી સો એ આ ઘરમાં લાખો રૂપિયાનું ફર્નિચર પણ કરાવ્યું છે. પૃથ્વી શોએ આઠમા માળે ઘર ખરીદવા માટે દસ કરોડ કરતાં પણ વધારે રૂપિયા નું રોકાણ કર્યું હતું. જોકે આ દિવસોને પામવા માટે પૃથ્વી શો એ ક્રિકેટની દુનિયામાં અનેક સંઘર્ષો સર કર્યા છે તેથી તેમને આજે સફળતાના દરેક શિખરો પ્રાપ્ત થઈ રહ્યા છે. ક્રિકેટની દુનિયામાં સારું પરફોર્મન્સ કરી પૃથ્વી શો એ પોતાના જીવનમાં અનેક રેકોર્ડ્સ પણ પ્રાપ્ત કર્યા છે. હાલમાં તો તેના ઘરની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી.