બોલીવુડ ફિલ્મની આ ખૂબસૂરત હસીનાઓ 50 વર્ષની હોવા છતાં આજે પણ લોકોના દિલમાં કરે છે રાજ, જુઓ તસવીરો
આપણે સૌ લોકો જાણીએ છીએ કે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આજે પણ ઘણી ખરી એવી અભિનેત્રી છે કે જેની ઉંમર 50 વર્ષથી વધારે હોવા છતાં પણ લોકોને પોતાની અદાથી દીવાના બનાવતી હોય છે તેમની ઉંમર આજે ભલે વધી ગઈ પરંતુ તેમની સુંદરતામાં કોઈ પણ ઘટાડો જોવા મળ્યો નથી. વાત કરીએ તો બોલીવુડની અભિનેત્રી ચિત્રગદા સિંહ ની ઉંમર 50 વર્ષની થઈ ગયો હોવા છતાં પણ એ ખૂબ જ સુંદર લાગી રહી છે.
આ સાથે જ તે સોશિયલ મીડિયાના માધ્યમમાં પણ પોતાના ચાહકો સાથે ખૂબ જ જોડાયેલી રહે છે તમને તેની તસવીરો જોતા થોડીવાર માટે પણ નહીં લાગે કે અભિનેત્રી ની ઉમર 50 વર્ષે છે પરંતુ આજે પણ તે ખૂબસૂરત યુવતી લાગી રહી છે. તે અવારનવાર અનેક સોશિયલ મીડિયામાં પોતાની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.
આપને જણાવી દઈએ કે અભિનેત્રીએ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક સુપરહિટ ફિલ્મ બનાવ્યા છે માત્ર એટલું જ નહીં પરંતુ દરેક ફિલ્મમાં તેમનો અભિનય લોકોને ખૂબ જ પસંદ આવે છે આ કારણથી જ ચાહકો પણ ફિલ્મ અને સોશિયલ મીડિયા અને માધ્યમથી હંમેશા અભિનેત્રી સાથે જોડાયેલા રહે છે તથા તેની સુંદરતાના ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો દિવાના છે.
અભિનેત્રી હાલમાં જ પોતાની હોટ તસવીરોને લઈ લોકોની વચ્ચે ચર્ચા નો વિષય બની હતી. અભિનેત્રીએ 2005 થી
“હજારો ખવહિશે એસી થી”નામની બોલીવુડ ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. માત્ર એટલું જ નહીં પરંતુ આ ફિલ્મના સર્વશ્રેષ્ઠ અભિનયને કારણે તેને બોલીવુડ મુવી એવોર્ડ ફોર બેસ્ટ ફિમેલ પ્રાપ્ત થયો હતો આ સફળતા તેમના જીવનની સૌથી શ્રેષ્ઠ સફળતા સાબિત થઈ હતી અને સાથે તેમની શરૂઆત પણ ખૂબ જ દમદાર રહી હતી.
આ બાદ તેને એકાએક ફિલ્મ ઓફર થવા લાગી હતી. આ બાદ હંમેશા તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સતત આગળ વધી તે રહી અને લોકોના દીલ જીતવામાં પણ ખૂબ જ સફળ રહી હતી. પ્રથમ ફિલ્મ બાદ તે કલ યસ્ટરડે એન્ડ ટુમોરો ફિલ્મમાં જોવા મળી હતી. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ નિષ્ફળ રહી હતી. આબાદ અભિનેત્રીને પોતાના જીવનના ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થવું પડ્યું અને તેમની માનસિક શક્તિ પર પણ ખૂબ જ ભારે અસર પડી હતી. આ ફિલ્મમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં નિષ્ફળ જતા અભિનેત્રીએ ત્રણ વર્ષનો લાંબો બ્રેક લીધો હતો.
પરંતુ આ સમય વચ્ચે પણ તેમના ચાહકોએ હંમેશા તેને સાથ સહકાર આપ્યો હતો અને તેમનું મનોબળ અને આત્મવિશ્વાસ ફરીવાર વધારવાનો પ્રયત્ન કર્યો હતો. આ બાદ વર્ષ 2008 સુધી ફિલ્મની દુનિયાથી દૂર રહ્યા બાદ ડિરેક્ટર ઓનિર ની રોમેન્ટિક અને કોમેડી ફિલ્મ સોરી ભાઈ સાથે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પાછી ફરી હતી. પરંતુ કમ નસીબે આ ફિલ્મ પણ લોકોની વચ્ચે ખૂબ જ ખરાબ સાબિત થઈ. ત્યારબાદ અભિનેત્રીએ ફિલ્મ ક્ષેત્રને ફરીવાર અલવિદા કહી દીધું હતું. અભિનેત્રીએ 2008 થી લાંબો બ્રેક લીધા બાદ ફરીવાર ફિલ્મ નિષ્ફળ થવાનું મુખ્ય કારણ એ હતું કે તે ખૂબ જ લાંબા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર રહી હતી આ કારણથી જ તેમના ચાહકોને અભિનય પસંદ આવ્યો ન હતો જેથી ફિલ્મ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ ખરાબ રીતે નિષ્ફળ રહી હતી.
આ બાદ અભિનેત્રીએ ફરીવાર પોતાનો આત્મવિશ્વાસ અને મનોબળ વધારી વર્ષ 2011માં યે સાલી જિંદગીમાં ફરીવાર પોતાનો અભિનય કર્યો. આ ફિલ્મમાં અભિનેત્રીને નસીબ અને મહેનતનો સાથ મળતા બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એવરેજ ફિલ્મ સાબિત થઈ હતી. સાથે જ તેણે અભિનયની દુનિયામાં સફળ થવા માટે પોતાના જીવનમાં ખૂબ જ સંઘર્ષો કર્યા હતા પરંતુ તે પહેલા તે એક મોડલ રહી ચૂકી છે.
આપને જાણીને નવાઈ લાગશે કે અભિનેત્રીને ફિલ્મ પહેલા એરહોસ્ટેસ બનવાની ત્રણ વખત ઓફર મળી ચૂકી છે પરંતુ ત્રણેય વખત અભિનેત્રીએ આ ઓફર ને નકારી દીધી હતી. આબાદ અભિનેત્રીએ મોડલિંગની દુનિયામાં ખૂબ જ સફળતા મેળવી અને ત્યારબાદ ફિલ્મ ક્ષેત્રમાં આગળ વધવાનું નક્કી કર્યું હતું. ફિલ્મમાં પ્રવેશ કરતા પહેલા તેણે જ્યોતિ રંધાવા સાથે લગ્ન કર્યા હતા પરંતુ નસીબે તેમાં પણ સાથ ન આપ્યો અને અંતે 2014માં બંને લોકોના છૂટાછેડા ના સમાચાર સામે આવ્યા હતા. પરંતુ અભિનેત્રીએ પોતાના લગ્ન જીવન દરમિયાન બાળકને પણ જન્મ આપ્યો હતો.