શોખ તો આને કહેવાય..! પંજાબના એક ઉદ્યોગપતિએ એક સાથે 6 હેલિકોપ્ટર ખરીદી લીધા, ગામમાં લાવતા જ લોકોના ટોળે ટોળા વળ્યાં…

જાબના માણસોમાં એક જોરદાર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પંજાબનો માણસ ભારતીય વાયુસેના છ જણ કેલિકોપ્ટર ખરીદી લાવ્યો. અને આ હેલિકોપ્ટર જોવા લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા. લોકો આ હેલિકોપ્ટર ને જોવા માટે ગામ ગામથી સેલ્ફી લેવા માટે આવી રહ્યા હતા. આ એરફોર્સ હેલિકોપ્ટર ઉત્તર પ્રદેશના સહનપુર જિલ્લાના એરબેઝ સ્ટેશનથી લાવવામાં આવ્યા હતા.

મિત્રો તમને જણાવી દે હેલિકોપ્ટર ઓનલાઈન બિલ્ડિંગ દ્વારા ખરીદતા હતા. જેના કારણે ટેન્ડર ભર્યા અને ત્યાર પછી 72 લાખ રૂપિયાની કિંમત ચૂકવ્યા બાદ હેલિકોપ્ટરના નામ તેના નામ પર રાખવામાં આવ્યા. આ દરેક હેલિકોપ્ટર નું વજન આશરે 10 ટન જેટલું છે.

ડિમ્પલ નો પિતા મીઠું રામ તેની જંકશોપ પર સોયથી લઈને જહાજો સુધીની દરેક વસ્તુ રાખે છે. ખાલી છ હેલિકોપ્ટર ખરીદ્યા પછી ત્રણ હેલિકોપ્ટર વેચાયા હતા. જેમાંથી એક મુંબઈની એક પાર્ટી એ લીધું અને બીજું લુધિયાણામાં હોટલના માલિકે ખરીદ્યો. ત્યારબાદ તે બાકીના ત્રણ હેલિકોપ્ટર સોમવારે સાંજે માણસા લાવવામાં આવ્યા હતા.

આ હેલિકોપ્ટર માણસા પહોંચતા ની સાથે જ તેને જોવા ઘણા લોકો ભેગા થઈ ગયા હતા. તે આજુબાજુના લોકોએ હેલિકોપ્ટરને પહેલી વાર જમીન પર ઉભું જોયું હતું. તેથી લોકોએ સેલ્ફી લેવાનું શરૂ કર્યું હતું.

દેશ વિદેશથી ખરીદે છે લોકો આ કબાડી યંત્ર
પોતાના કામ વિશે ડિમ્પલ કહે છે કે વેચવાનું આ કામ તેના સસરા મીઠું નું છે અને વર્ષ 1988 માં શરૂ કર્યું હતું. પછી ધીરે ધીરે તેનું કામ વધતું ગયું અને હવે તેના જંગ નું આ કામ એટલું મોટું થઈ ગયું છે કે તેનો જંક 6 એકર જમીનમાં રાખવામાં આવ્યો છે. તેઓ માત્ર માણસ અથવા પંજાબથી જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ ઘણા સ્થળોએ જંક ખરીદે છે.

દિવસ મહિના પહેલા જ્યારે ડીમ્પલ ઓનલાઇન જંક ખરીદવા માટે શોધખોળ કરી રહી હતી ત્યારે તેને હેલિકોપ્ટરની આજુબાજુ આવ્યો ત્યારે જ એરફોર્સમાં છ જંગ હેલિકોપ્ટરની હરાજી માટે બોલી લાગવાની શરૂ થઈ ગઈ. પછી કોઈપણ જાતનો વિલંબ કર્યા વગર તેણે એક હેલિકોપ્ટર દીઠ બાર લાખ રૂપિયાના ભાવે 72 લાખમાં બધા હેલિકોપ્ટર ખરીદી લીધા.

તેઓ જણાવે છે કે તેમાંથી ત્રણ જ વેચાયા હતા ત્યારબાદ તેઓ બાકીના હેલિકોપ્ટર માણસા લાવવાની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ લોકડાઉન ના કારણે લાવવામાં મોડું થયું. સોમવારના રોજ ત્રણ હેલિકોપ્ટર ટ્રોલી ભરીને માણસા લાવવામાં આવ્યા અને સરસ્વતી માણસા લાવવા ડિમ્પલ અને હેલિકોપ્ટર ડેટ 75 હજાર રૂપિયા ભાડું ચૂકવવું પડ્યું હતું

હેલિકોપ્ટરને કારણે માણસા જોવા લાયક સ્થળ બની ગયું
છેલીકોપ્ટર ખરીદ્યા પછી ડિમ્પલ એ ત્રણ હેલિકોપ્ટર લુધિયાણા રોડ પરની એક હોટલના માલિકે ખરીદ્યું હતું અને બીજું હેલિકોપ્ટર મુંબઈના એક મોડલ એ શણગાર માટે ખરીદ્યું હતું. જોકે આ હેલિકોપ્ટર કચરો વેચનારા માટે મોટી બાબત છે પરંતુ હાલમાં હેલિકોપ્ટર માણસાના લોકો માટે મનોરંજન નું સાધન બની ચૂક્યું છે. અહીં પર્યટક સ્થળ બની ગયો એવું લાગી રહ્યું છે દરરોજ સવાર સાંજ લોકો તેને જોવા માટે ભેગા થઈ જાય છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *