ટીવી સિરીયલની આ અભિનેત્રીએ થાઈલેન્ડમાં માણી રહી છે પોતાના વેકેશન પ્રવાસ ની મજા બાથટબમાં શેર કરી પોતાની હોટ તસવીરો

ટીવી સીરીયલ ની લોકપ્રિય અભિનેત્રી કનિકા માન થોડા સમયથી લોકોની વચ્ચે ખૂબ જ ચર્ચામાં રહે છે. તે હંમેશા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોતાની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી જોવા મળે છે. હાલમાં અભિનેત્રી પોતાના થાઈલેન્ડ વેકેશન પ્રવાસની મજા માણી રહી છે જ્યાં તેણે પોતાનું હોટ ફીગર બતાવી લોકોને પાણી-પાણી કરી દીધા હતા.કનિકા ની સુંદરતા સામે બોલિવૂડની અભિનેત્રી પણ ફીકી પડે છે.

અભિનેત્રીએ શેર કરેલી તસ્વીરો માટે બાથ ટબમાં જોવા મળી રહી છે જ્યાં તેણે પોતાનો હોટ ફીગર લોકોને બતાવ્યું હતું. આ બાથ ટબમાં તે બુક વાંચતી જોવા મળે છે. આ સાથે તેને ખૂબ જ આકર્ષક અંદાજમાં પોઝ આપી લોકોના દિલ જીતી લીધા હતા. આ બાદ તે પોતાના વજન વિશે વાત કરતી જોવા મળે છે આપ સૌ લોકો અભિનેત્રીના વજન જાણીને થોડીવાર માટે વિચારમાં પડી જશો. આ તસવીર માટે વજન કાંટા પર ઉભી છે અને પોતાના વજન વિશે વાત કરતી જોવા મળે છે.

અભિનેત્રીનું વજન જાણી તમામ લોકો ખૂબ જ ચોકી ગયા હતા અને તેમને અલગ અલગ સવાલ પૂછવા લાગ્યા હતા. આપને જણાવી દઈએ કે તેનું વજન માત્ર 25.7 કિલો છે. પરંતુ આટલા ઓછા વજન સાથે પણ તે ખૂબ જ હોટ અને સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ પોતાના અભિનયની શરૂઆત ટીવી સીરીયલ થી કરી હતી તે હાલમાં ગુડ્ડન તુમસે ના હો પાયેગા સિરિયલમાં જોવા મળી રહી છે. સીરીયલ એ ખૂબ જ ઓછા સમયમાં લોકો વચ્ચે વધારે લોકપ્રિયતા મેળવે છે જેમાં આ અભિનેત્રી પણ લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

કનિકા પોતાના અભિનયથી દરેક લોકોના દિલ જીતી લે છે આ કારણથી જ તેમના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે જે તેને સીરીયલ ના માધ્યમ દ્વારા ખૂબ જ પ્રેમ કરે છે. આ સિવાય અભિનેત્રી સુનીલ શેટ્ટીના શો ખતરો કે ખિલાડી માં જોવા મળી હતી હાલમાં તો થાઈલેન્ડમાં તે પોતાના વેકેશન પ્રવાસની મજા માણી રહી છે અને ત્યાંથી પોતાની હોટ તસવીરો શેર કરી રહી છે જે ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *