સાવધાન થઈ જજો!! કોરોના ની રસીના કારણે બે યુવતીના થયા મોત, પરિવાર એ રસી ની કંપની સામે ફરિયાદ નોંધાવી કાર્યવાહી ની માંગ કરી જાણો શું છે તેનું સાચું કારણ
છેલ્લા ઘણા દિવસોથી કોરોનાની વેક્સિન ને લઈ મૃત્યુના અનેક સમાચાર સામે આવતા થયા છે. આ સમાચાર વચ્ચે ભારતના એક પરિવારે સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા સામે કેસ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઘટનાનો ભોગ બનનાર ના પિતા વેનું ગોપાલે કહ્યું હતું કે મારી પુત્રીનું રસીને કારણે જુલાઈ 2021માં મૃત્યુ થયું હતું.આ રસી બ્રિટનની ફાર્મા કંપની એઝટ્રેજનેકા દ્વારા બનાવવામાં આવેલી છે.
આ સાથે સાથે કંપનીએ દાવો કર્યો છે કે તેમની રસી આગળના સમયમાં ખૂબ ખતરનાક સાબિત થઈ શકે છે. આ કેસ બાદ સરકારની સમિતિ દ્વારા એવું તારણ બહાર આવ્યું હતું કે તેમની પુત્રીનું મૃત્યુ રસીથી થયું છે તેવા પુરાવા હજુ સુધી બહાર આવ્યા નથી. તેમની પુત્રીનું મૃત્યુ ટીટીએસ ના કારણે થયું છે. આ રોગમાં શરીરમાં લોહીના ગઠ્ઠા બની જાય છે તેને કારણે મૃત્યુ થવાની સંભાવના વધી જતી હોય છે.
હાલમાં તો આ તમામ મુદ્દા પર વિચારણા કરી સરકારે આગળની કાર્યવાહી હાથ ધરી છે તથા પરિવારને વહેલી તકે ન્યાય મળે તેવા પ્રયત્નો શરૂ કર્યા છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર 18 વર્ષીય યુવતી નું મૃત્યુ મે મહિના માં થયું હતું. રસી લીધા બાદ તુરંત જ તેને ઝાડા ઉલટી ની ઘટના સામે આવી હતી. આ બાદ વધુ સારવાર કરાવતા તે મૃત્યુ પામી હતી.
આબાદ પરિવારે દાવો કર્યો છે કે તેમની પુત્રીનું મૃત્યુ રસીના કારણે થયું હશે કારણ કે રસીના લીધા બાદ અઠવાડિયા પછી આ તમામ ઘટનાઓ બની હતી. સાથે એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ તમામ રસીએ કોરોના સામે લડવામાં નિષ્ફળતા દર્શાવવી હતી. જેથી અનેક લોકો હાલના સમયમાં મૃત્યુને ભેટી રહ્યા છે અને રસીને આડઅસર જોવા મળી રહી છે હાલમાં તો રસી બનાવતી કંપની અને સાથે અનેક લોકો સમિતિ દ્વારા વિચારણા કરી સાચું કારણ બહાર લાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.