ઉર્વશી રાદડિયા બ્લુ આઉટ ફીટ સાથે લાગી રહ્યા છે ખૂબ જ સુંદર, અમદાવાદ એરપોર્ટ પરથી શેર કરી તસવીરો
ગુજરાતના લોકપ્રિય બનેલા ઉર્વશી રાદડિયા ના અનેક ગીતો સુપરહિટ બન્યા છે જે માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગુંજી રહ્યા છે આજે ઉર્વશી રાદડિયાએ માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની એક અલગ ઓળખ અને નામના ઉભી કરી છે. આ સફળતા સુધી પહોંચવા માટે તેમને પોતાના જીવનમાં અનેક સંઘર્ષો કર્યા છે પરંતુ આજે તેમના એ જ સંઘર્ષો રંગ લાવ્યા છે. ઉર્વશી રાદડિયાના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે. જે તેમને દરેક કાર્યક્રમમાં ખૂબ સાથ સહકાર અને પ્રેમ આપે છે.

ઉર્વશી રાદડિયાએ હાલમાં જ પોતાની સુંદર તસવીરો શેર કરે છે જેમણે ચાહકોના દિલ જીતી લીધા છે. ઉર્વશી રાદડિયા અમદાવાદ એરપોર્ટ પર જોવા મળી રહી છે.આ એરપોર્ટ પરથી ઉર્વશી રાદડિયા એ અનેક તસવીરો શેર કરી હતી વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે ઉર્વશી રાદડિયા બ્લુ કલરના આઉટફીટ સાથે ખૂબ જ સુંદર લાગી રહી છે. ઉર્વશી રાદડિયા હાલમાં પ્લેન દ્વારા અમદાવાદથી પોતાના નવા પ્રવાસ પર જઈ રહી છે.

આપણે સૌ લોકો જાણીએ છીએ કે ઉર્વશી રાદડિયા ના કાર્યક્રમ આજે માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જોવામાં આવે છે તેથી તે અવારનવાર અનેક વિદેશના પ્રવાસ પર જોવા મળે છે હાલમાં ઉર્વશી રાદડિયા પોતાના નવા પ્રવાસના સમાચાર તસવીરો શેર કરી ચાહકોને આપ્યા હતા. તસવીરના કેપ્શન માં લખ્યું હતું કે “READY FOR DEPARTURE”આ તસવીરને અત્યાર સુધી 4000 કરતા વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે.

ઉર્વશી રાદડિયા ના ચાહકો એ નવા પ્રવાસ માટે શુભકામના અને શુભેચ્છા પાઠવી હતી આ સાથે સાથે પોતાના નવા કાર્યક્રમ માટે આશીર્વાદ પણ પાછા આવ્યા હતા જોકે હજુ સુધી ઉર્વશી રાદડિયા પોતાના કાર્યક્રમ માટે કયા જઈ રહ્યા છે તેની કોઈ ખબર સામે આવી નથી. પરંતુ એરપોર્ટ પરની તસવીરો પરથી લાગી રહ્યું છે કે ઉર્વશી રાદડિયા પોતાના આગળના કાર્યક્રમ માટે કોઈ અન્ય જગ્યાએ જઈ રહ્યા છે.

One Comment