રૂપ રૂપનો ખજાનો ઉર્વશી રોતેલા જોવા મળી ગોલ્ડન ટોપ માં સુંદરતા જોઈ તમારી આખો પહોળી થઈ જશે
આપ સૌ લોકો ઉર્વશી રોતેલા ને ઓળખતા જશો તેણે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગથી એક અલગ ઓળખાણ ઉભી કરી છે ઉર્વશીના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો પણ રહેલા છે તે તેને દરેક ફિલ્મમાં પૂરતો સપોર્ટ અને પ્રેમ આપે છે. તેથી જ ઉર્વશી આજે બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝના તમામ સફળતાના શિખરો પ્રાપ્ત કરી રહી છે.
ઉર્વશી એ પોતાના જીવનમાં અનેક સુપરહિટ ફિલ્મ બનાવ્યા છે એ ફિલ્મ અને એવોર્ડ તથા સર્ટિફિકેટથી નવાજવામાં પણ આવ્યા છે. ઉર્વશીના ચાહકો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રહેલા છે. ઉર્વશી એ આ મુકામ સુધી પહોંચવા માટે અનેક સંઘર્ષો કરી આજે સફળતાને પ્રાપ્ત કરી છે ઉર્વશી આટલી મહાન અને બોલીવુડ ઇન્ડસ્ટ્રીની મશહુર અભિનેત્રી હોવા છતાં પણ દરેક ચાહકો સાથે હંમેશા જોડાયેલી રહે છે.
ઉર્વશી હંમેશા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક્ટિવ રહે છે તે અવારનવાર સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અનેક તસવીરો તથા વિડીયો શેર કરતી હોય છે તેમાં તેના ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ મળે છે ઘણા ચાહકો કોમેન્ટ દ્વારા ઉર્વશીને હંમેશા પ્રેમ કરે છે. ઉર્વશી હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોતાની તસ્વીરો શેર કરી હતી જે તેના ચાહકો વચ્ચે એક ચર્ચાનો વિષય બની ગઈ હતી અને ધીરે ધીરે આ તસવીરોએ ધૂમ મચાવી દીધી હતી.
વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે ઉર્વશી ગોલ્ડન કલરના પોશાકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે તથા તેના પોઝ પણ લોકોને ખૂબ જ પસંદ આવ્યા હતા લોકોએ બોલીવુડ અભિનેત્રી સાથે સાથે ઉર્વશી એક મોડલ પણ છે એવું કહી રહ્યા હતા. આ સાથે તેણે ગળામાં પહેરેલો હાર આકર્ષકનું કેન્દ્ર બન્યો હતો. આ હાર ઉર્વશીની સુંદરતામાં વધારો કરી રહી હતી. તેણે વાળમાં પણ એક અલગ ફેશન કરી હતી જે લોકોને ખૂબ જ પસંદ આવી હતી.
હાલમાં તો આ તસવીરોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે ઉર્વશીના ચાહકો આ તસવીરો જોઈ ખૂબ જ ખુશ થઈ ગયા હતા તેની સાથે સાથે ઉર્વશી એ કેપ્શન માં લખ્યું હતું કે આપને કિસી કો એપ્રિલ ફૂલ બનાયા તેવી રીતે આ તસવીરમાં તે મજાકના મૂડમાં જોવા મળી હતી. આ તસવીરો હાલના દિવસોમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે.