વરૂણ ધવન બન્યા પપ્પા, માતા પિતાએ પહેલા બાળકનું કર્યું શાનદાર સ્વાગત – જુઓ વાયરલ તસવીરો
બોલીવુડના હેન્સમ અભિનેતા વરુણ ધવન અને તેમની પત્ની નતાશા ની જોડી લોકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય બની છે. આ બંને લોકોએ એકબીજા સાથે પ્રેમ કરી લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. બંને લોકોએ અનેક ફિલ્મોમાં એક સાથે અભિનય કરી લાખો લોકોના દિલમાં સ્થાન મેળવ્યું છે.

લગ્નના ત્રણ વર્ષ બાદ વરુણ ધવન ના ઘરે ખુશી નાં સમાચાર સામે આવ્યા છે. 3 જૂન ના રોજ નતાશા એ એક સુંદર પુત્રી ને જન્મ આપ્યો છે. આ સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ તમામ ચાહકોએ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ સાથે સાથે પપ્પા બનેલા વરૂણ ધવલ એ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી ખુશીના સમાચાર વ્યક્ત કર્યા હતા. વરૂણ ધવન વીડિયો શેર કરતા કેપ્શન માં લખ્યું હતું કે અમારી દીકરી આવી ચૂકી છે દીકરી રાની માટે પ્રાર્થના કરવા બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર. હરે રામ હરે રામ રામ હરે હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે આ સાથે સાથે ભગવાનનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

ખરેખર આ કેપ્શન પરથી અંદાજો લગાવી શકાય કે આટલા મોટા અભિનેતા હોવા છતાં પણ પોતાની સંસ્કૃતિ સંસ્કાર અને ધર્મને ક્યારેય ભૂલ્યા નથી તેઓ પોતાના દરેક કાર્યની શરૂઆત પહેલા ભગવાનને જરૂરથી યાદ કરે છે ત્યારે પોતાની પુત્રીના આગમન સાથે જ તેમને સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી તમામ લોકોના આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે ભગવાનને પણ યાદ કર્યા હતા. બોલિવૂડના અનેક અભિનેતા અને અભિનેત્રીઓએ પણ વરૂણ ધવનને શુભકામનાઓ પાઠવી હતી.

અભિનેતા અભિનેત્રીઓએ અને ચાહકોએ લખ્યું હતું કે દીકરી હોવી એ માતા પિતા માટે ખૂબસૂરત ક્ષણ હોય છે ખરેખર દીકરીએ ઘરમાં લક્ષ્મી નું સ્વરૂપ લઈને આવતી હોય છે મમ્મી પપ્પા બનવા બદલ નતાશા ને વરૂણ ધવનને ખુબ ખુબ શુભેચ્છાઓ આવી અનેક કોમેન્ટ ચાહકો દ્વારા જોવા મળી હતી સાથે સાથે અન્ય વ્યક્તિએ લખ્યું હતું કે હવે તમારા નવા જીવનની દીકરી સાથે શરૂઆત થાય છે આ માટે ભગવાનના ચરણોમાં પ્રાર્થના ચાહકોનો પ્રેમ દીકરીને આગમન સાથે બમણો જોવા મળ્યો હતો.
