ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આવ્યા ખૂબ જ દુઃખદ સમાચાર મલયાલમ ફિલ્મનાં પ્રોડ્યુસરનું નિધન કારણ જાણી તમે પણ રડી પડશો

ફિલ્મ ઇન્ડસ્ટ્રી માંથી અનેક દુઃખદ ખબર સામે આવતી હોય છે. તેવામાં હાલમાં જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં મલયાલમ પ્રોડ્યુસર ગાધિમથી બાલુન નું 66 વર્ષની ઉંમરે મૃત્યુ થયું છે. બુધવાર 10 એપ્રિલના રોજ પ્રાઇવેટ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

આ ખબર તેમના ચાહકોને પડતાની સાથે જ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી તથા ચાહકોમાં શોક ની લાગણી સર્જાય હતી. તેમની ફિલ્મ પ્રોડક્શનનું નામ ગાધીમથી હતું આજ કારણથી તેમને સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ મળી હતી તેમના ચાહકો માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી પૂરતા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રહેલા છે.

આ ફિલ્મ પ્રોડ્યુસર ને સમગ્ર વિશ્વમાં એક અલગ ઓળખ પ્રાપ્ત થઈ છે આ મુકામ સુધી પહોંચવા માટે તેને અનેક સંઘર્ષો પાર કર્યા છે તેથી જ તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક સફળતાના શિખરો પ્રાપ્ત કર્યા હતા. તેમના ચાહકોનો પણ હંમેશા દરેક ફિલ્મમાં ખૂબ સપોર્ટ અને પ્રેમ રહ્યો હતો.

20 વર્ષની નાની ઉંમરમાં જ તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો પ્રથમ કદમ મૂક્યો હતો. એમને સુ કામો દેવી પંચવળી જેવી અનેક સુપરહિટ ફિલ્મો બનાવી છે જે આજના સમયમાં પણ તેમના ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. આ ફિલ્મને અનેક એવોર્ડ તથા સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થયા છે. આ ફિલ્મ પ્રોડ્યુસર એ બનાવેલી તમામ ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો હતો.

આ પ્રોડ્યુસરે 33 જેટલી ફિલ્મો બનાવી હતી પરંતુ એક સમયે એવો આવ્યો કે તેને અચાનક ફિલ્મ બનાવવાનું બંધ કરવું પડ્યું. જોકે તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે પોતાનો સંબંધ પૂર્ણ કર્યો નહોતો પરંતુ તે ઘણા લાંબા સમય સુધી અનેક ફિલ્મોથી દૂર રહ્યા હતા. ત્યારબાદ તેણે બિઝનેસમાં અનેક સંઘર્ષો કરી તેમાં પણ ઘણી સફળતા મેળવી હતી. આ જ કારણથી તેઓ પ્રોડ્યુસર સાથે સાથે એક સફળ બિઝનેસમેન પણ રહ્યા છે. પરંતુ હાલમાં તો તેના અચાનક મૃત્યુના સમાચાર સાંભળી તમામ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોક ની લાગણી સર્જાઈ ગઈ હતી તથા અનેક અભિનેતા અને અભિનેત્રીઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *