Vijay Mallya son Siddharth Mallya wedding took place in London
| |

લંડનમાં કરોડો રૂપિયાના ખર્ચે થયા વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યાના લગ્ન, લલિત મોદીએ પણ આપી હાજરી, જુઓ લગ્નની ખાસ તસવીરો

ભારતમાં કરોડો અબજો રૂપિયાનું દેવું કરી ભાગી જનાર વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યાએ પોતાની ગર્લફ્રેન્ડ જાસ્મિન સાથે લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. આ લગ્નમાં દેશ વિદેશથી મહેમાનો હાજર રહ્યા હતા તેમાં વિજય માલ્યા સાથે જ દેવું કરનાર લલિત મોદીએ પણ હાજરી આપી હતી. આ લગ્ન વચ્ચે લલિત મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે માટે કોઈ લગ્નમાં હાજરી આપતો જોવા મળે છે આ લગ્ન બીજા કોઈ નહીં પરંતુ વિજય માલ્યાના દીકરા સિદ્ધાર્થ માલીયાના છે.

Vijay Mallya son Siddharth Mallya wedding took place in London

આ શાનદાર અને ધમાકેદાર લગ્ન લંડન ના હડફોર્ડશાયર વિસ્તારમાં થયા હતા. આપને જાણીને નવાઈ લાગશે કે સિદ્ધાર્થ માલીયા અને જાસ્મીન ના લગ્ન પહેલા ખ્રિસ્તી ધર્મ અનુસાર થયા હતા ત્યારબાદ ફરીવાર બંને લોકોએ હિન્દુ ધર્મના રિવાજ અનુસાર લગ્ન કર્યા હતા. આ લગ્નની અનેક તસવીરો સિદ્ધાર્થ માલ્યા એ પોતાના instagram એકાઉન્ટમાં શેર કરી હતી. જેમાં ખૂબ વધારે સંખ્યામાં લાઈક અને અલગ અલગ કોમેન્ટ જોવા મળી હતી.

Vijay Mallya son Siddharth Mallya wedding took place in London

આ લગ્નમાં વિજય માલ્યાનો સમગ્ર પરિવાર તથા તેમના સગા સંબંધીઓ જોવા મળી રહ્યા છે. સાથે સિદ્ધાર્થ માલ્યાના મિત્રો પણ જોડાયા હતા તમામ લોકોએ તેમના પરિવારજનો સાથે અલગ અલગ અંદાજમાં પોઝ આપી આકર્ષક અંદાજ સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. આ લગ્નમાં સિદ્ધાર્થ શૂટ પહેરેલો જોવા મળે છે.

Vijay Mallya son Siddharth Mallya wedding took place in London

જ્યારે તેની ગર્લફ્રેન્ડ જાસ્મીને પોતાના લગ્ન માટે સફેદ ગાઉન ની પસંદગી કરી હતી. બને લોકોએ આ લગ્નમાં શાનદાર અને ધમાકેદાર અંદાજ સાથે એન્ટ્રી કરી હતી. સિદ્ધાર્થના પિતા વિજય માલ્યા પણ આ લગ્નમાં મન મૂકીને નાચતા જોવા મળ્યા હતા. આ ડાન્સ પાર્ટીમાં લલિત મોદી પણ જોવા મળી રહ્યો છે.

Vijay Mallya son Siddharth Mallya wedding took place in London

વિજય માલ્યાના નજીકના સગા સંબંધીઓએ instagram એકાઉન્ટમાં એમના દીકરાના લગ્ન માટે શુભકામના અને શુભેચ્છાઓ પાઠવી હતી.આ સાથે અનેક ફિલ્મના સેલિબ્રિટી બિઝનેસમેન પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તસવીરો શેર કરી શુભકામનાઓ આપતા જોવા મળ્યા હતા. આ લગ્ન પહેલા અને ફંકશન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કરોડો અબજો રૂપિયાનો ખર્ચ જોવા મળ્યો હતો. હાલમાં તો વિજય માલ્યા પોતાના પુત્ર અને પરિવારજન સાથે આ લગ્નની મજા માણતા જોવા મળ્યા હતા તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *