viral pictures of Parthiv Gohil doing a great photo shoot in Europe
|

અભિનેત્રી માનસી પારેખ સામે તો બધા ફીકા પડે હો!! યુરોપમાં પાર્થિવ ગોહિલ સાથે જોરદાર ફોટોશૂટ કરાવ્યું જુઓ વાયરલ તસવીરો

માનસી પારેખ ગુજરાતી ફિલ્મની સફળ અભિનેત્રી બની ચૂકી છે તેણે હાલમાં જ ઝમકુડી ગુજરાતી ફિલ્મમાં પોતાનો ધમાકેદાર અભિનય કરી લોકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મમાં અભિનેત્રીને ખૂબ જ સફળતા મળી હતી. આ ફિલ્મમાં માનસી પારેખ ને કુમુદ નો રોલ આપવામાં આવ્યો હતો.જે અંતે ઝમકુડી બને છે. સાથે સાથે અન્ય અભિનેતા એ પણ પોતાના અભિનયથી ચાહકોને પેટ પકડીને હસાવવાની સાથે અને બીવડાવ્યા છે.

viral pictures of Parthiv Gohil doing a great photo shoot in Europe

માનસી પારેખ એ વર્ષ 2008 થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી આ વર્ષથી લઈને અત્યાર સુધી અભિનેત્રી અનેક સફળતાના શિખરો પ્રાપ્ત કરી તમામ ગુજરાતીઓને ગર્વ અપાવ્યું છે.માનસી એ વર્ષ 2008માં પાર્થિવ ગોહિલ સાથે લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. લોકોને આ જોડી પણ ખૂબ જ પસંદ આવી હતી. અભિનેત્રી પોતાના ચાહકોને ખૂબ જ પ્રેમ કરે છે કારણ કે તેમની દરેક સફળતા પાછળ ચાહકોનો ખૂબ સાથ સહકાર અને પ્રેમ રહેલો હોય છે આ કારણથી જ તે હંમેશા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા તેની સાથે જોડાયેલી રહે છે.

viral pictures of Parthiv Gohil doing a great photo shoot in Europe

હાલમાં અભિનેત્રી પોતાના સમગ્ર પરિવાર સાથે યુરોપમાં વેકેશનની મજા માણી રહ્યા છે જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. માનસી પ્રથમ તસવીરમાં એકદમ હિરોઈન જેવી લાગે છે. જ્યારે અન્ય તસવીરમાં તે યુરોપની અલગ અલગ શાનદાર જગ્યાએ જોવા મળે છે આ સાથે તેને યુરોપમાં પોતાના પરિવાર સાથે પાર્ટીની મજા માણી હતી જ્યાં માનસી પોતાના સમગ્ર પરિવાર સાથે મન મૂકીને ડાન્સ કરી રહી છે.બીજી તસવીરોમાં માનસી પોતાના પતિ પાર્થિવ ગોહિલ સાથે દરિયા કિનારે જોવા મળી રહી છે. આ બંને લોકોએ ખૂબસૂરત અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું હતું.

viral pictures of Parthiv Gohil doing a great photo shoot in Europe

આ તમામ તસવીરો જોતા ચાહકોના દિલ ખુશ થઈ ગયા હતા અને અત્યાર સુધી 8000 કરતા વધારે લાઈક અને કોમેન્ટ મળી ચૂકી છે. ચાહકોએ તસવીરની કોમેન્ટમાં ઝમકુડી ફિલ્મની યાદ અપાવી હતી અને તમામ લોકોએ માનસી પારેખના અભિનયના ખૂબ જ વખાણ કર્યા હતા.

viral pictures of Parthiv Gohil doing a great photo shoot in Europe

ખરેખર આ ફિલ્મમાં માનસી પારેખનો રોલ જોવા જેવો છે. એક ગુજરાતી તરીકે આ ફિલ્મમાં આટલી મોટી સફળતા મેળવવી ખૂબ જ અઘરી છે પરંતુ માનસી એ પોતાના સંઘર્ષથી તેને સરળ બનાવી હતી.

viral pictures of Parthiv Gohil doing a great photo shoot in Europe

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *