આપણા જીવનમાં ટીવીની શા માટે જરૂર છે ?

વર્ષો પહેલા ની વાત કરીએ તો ત્યારે કોઈ પણ ટેલિવિઝન કે દુરદર્શન જોવા મળતું ન હતું પણ ધીમે ધીમે સમય જતા નવી નવી ટેકનોલોજી આવતાની સાથે સાથે ધીમે ધીમે બધી વસ્તુ વિકસિત થઈ સાથે એક નવું ઇન્સ્ટ્રુમેન્ટ ડેવલપ થઈ રહ્યું છે સાથે રેડીઓની સંશોધન થઈ બાદમાં ધીમે ધીમે મોબાઈલની સંશોધન બાદમાં ટીવીની શોધ થઈ જ્યાં લોકો પોતાને એક અલગ પડદામાં જોઈ રહ્યા હોય છે. ખાસ વાત કરીએ તો ટીવી એક ખૂબ જ મહત્વની વાત છે.

જેનાથી આપને ટીવી થી આપણે પોતાને મનોરંજન પણ કરી શકીએ છીએ. જ્યારે પણ આપણે ડ્રેસમાં હોઈએ ત્યારે આપણે કોમેડી અથવા તો કથા સેવા અન્ય શો આપણે જોઈને પોતાને ખુશ ખુશી ખુશીથી રહીએ છીએ. જ્યારે પહેલાંના જમાનામાં આ વસ્તુ અસંભવ હતી પણ ધીમે ધીમે સમય જતાની સાથે સાથે ન્યુ ટેકનોલોજી આવતા ને બધું સંશોધન થયું છે. ત્યારે હાલ ટીવી એક ખૂબ મોટો મહત્વનો ફાળો છે અને તે પોતાના જીવનમાં ખૂબ જ મહત્વ છે હાલ લોકો ટીવીમાં કોમેડી શો સમાચાર હેલ્થ જેવા અન્ય વગેરે જેવા એપિસોડ જોઈને કંઈક ને કંઈક પોતાનામાં ગ્રોથ કરતા હોય છે.

હાલ ટીવી એક ખૂબ મોટું મહત્વનું પાત્ર ભજવી રહી છે આ જ દુનિયાની અંદર હરેક ઘરમાં તમે ટીવી જોઈ શકો છો કે રેસ્ટોરન્ટ છે કપડાની દુકાન છે હેર સલૂન છે અન્ય વસ્તુની ત્યાં તમને કોમન વસ્તુ છે કે તમને ત્યાં ટીવી તો ખરેખર જોવા મળશે જ ત્યાં કંઈક ને કંઈક તમને શો જોવા મળી રહેતા હોય છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *