શા માટે પાવાગઢ મંદિર પર છોલેલું શ્રીફળ ચડાવામાં આવતું નહીં, જાણો તેનું પાછળનું કારણ
તમે પાવાગઢનું તો નામ જરૂર સાંભળ્યું હશે, જ્યારે હાલ અમે તમને પાવાગઢના વિશેષતા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે પાવાગઢના મહાકાળી માં બિરાજમાન છે. જ્યાં મંદિર પર માં ના દર્શન કરવા માટે લાખો ની સંખ્યા ત્યાં તેના ભક્તો આવી પહોંચે છે.
જયારે મહાકાળી માં ની શ્રદ્ધાને આસ્થા હોવાથી તેના ભક્તો માતાજી માટે શ્રીફળ અને ચુંદડી લઈને જાય છે. જ્યારે માતાજીના ભક્તો તેને ભેટ સ્વરૂપે ચુંદડી અને શ્રીફળ લઈને માતાજીને ચડાવે છે. હાલ પાવાગઢ ના મંદિર મહાકાળી ના મંદિર ના નક્કી કરવામાં આવ્યું છે કે માંને શોતરાલું શ્રીફળ નહિ પણ આખું શ્રીફળ માં ને ચડાવાનું નક્કી કર્યો છે.
જ્યારે આ માતાજીને શ્રીફળ ચડાવવાના બે મોટા કારણ છે જે એક તો એ છે કે મહાકાળી માતાજી રાજી થાય છે અને આખા શ્રીફળ ચઢાવવામાં આવે છે અને બીજું કારણ તો એ છે કે હજારોની સંખ્યામાં શ્રીફળ ચડવામાં આવતા હતા તેની ખૂબ ગંદકી થાય થઈ રહી હતી તેથી લોકોનું માનવું છે કે માતાજીના ચડાયેલો પ્રસાદી એ ઘરે લઇ જવું જોઈએ. જો આખું શ્રીફળ ચડે તો તેના ભક્તો પ્રસાદી લઈને તેના ઘરે લઈ જઈ શકે છે અને તે તેના ઘરે રાખીને ઘર પવિત્ર કરી શકે છો.
પાવાગઢમાં કોઈપણ દુકાનદાર છોડેલું શ્રીફળ વેચાણ કરશે તો તેને સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેનું કારણ એક જ છે કે માતાજીની આખું શ્રીફળ ચડે એ બહુ સારી વાત છે જ્યારે હાલ થોડા સમય પહેલા અંબાજીના મંદિર માટે ખૂબ જ પ્રસાદી માટે વિરોધ ચાલી રહ્યો હતો. એમાં હાલ પાવાગઢના મંદિર પર છોલેલું શ્રીફળ ચડાવવાની નહીં શકાય.