સોનાક્ષી સિંહા અને જહીર ઈકબાલના તૂટશે લગ્ન?? જ્યોતિષ વાણીમાં થયો સૌથી મોટો ખુલાસો જુઓ સામે આવી આ સૌથી મોટી વાત
બોલીવુડની સુંદર અભિનેત્રી સોનાક્ષી સિંહા પોતાના બોયફ્રેન્ડ જાહેર ઈકબાલને છેલ્લા સાત વર્ષથી ડેટ કરતી હતી. અને આખરે 23 જૂન 2024 ના રોજ બંને લોકોએ આ પ્રેમ સંબંધને આગળ વધારવા માટે લગ્ન કર્યા હતા. આ લગ્નની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે સોનાક્ષી ના ચાહકો એ લાઇક અને કોમેન્ટનો વરસાદ વરસાવી દીધો હતો.

આ તમામ તસવીરો એ ચાહકોના દિલ જીતી લીધા હતા. આ લગ્નના માહોલ વચ્ચે સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ વચ્ચેના પ્રેમ સંબંધની ભવિષ્યવાણી સામે આવી છે જેને લઈને તમામ લોકો સ્તબ્ધ રહી ગયા હતા.તમામ નાની નાની વાતોનું મૂલ્યાંકન કરી આ ભવિષ્યવાણી બહાર પાડવામાં આવી હતી.

હવે આપણે ભવિષ્યવાણી ના હિસાબે જોઈએ તો સોનાક્ષી સિંહા નો જન્મ બે જૂન 1987 ના રોજ થયો છે. આ કારણે જ્યોતિષશાસ્ત્ર અનુસાર એમની જન્મ તારીખ નો નંબર બીજા નંબરે આવે છે કારણ કે તેનો જન્મ બે તારીખ એ થયો છે. આમ તેની જન્મ તારીખ નો સરવાળો જોઈએ તો કુલ ૩૩ થાય છે. એટલે કે ૨+૬+૧+૯+૮+૭=૩૩=૬ સોનાક્ષી સિંહા જન્મતાની સાથે જ મિથુન રાશિ સાથે જોડાયેલી છે અને તેનો તત્વ વાયુ છે. આ કારણથી તેનું નામ પણ સોનાક્ષી રાખવામાં આવ્યું હતું.

માત્ર એટલું જ નહીં પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં સોનાક્ષી સિન્હાના લકી નંબર પણ જોવા મળ્યા હતા તેમાં એક બે છ સાત જેવા અંકોનો સમાવેશ થાય છે. આ સાથે સોનાક્ષી સિન્હાના નામ નો કુલ સરવાળો એના જીવનસાથી જહીર ઈકબાલ સાથે મળતો આવે છે. ભવિષ્યવાણીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આગળના વર્ષો સોનાક્ષી સિંહા માટે સારા સાબિત થશે. સોનાક્ષી સિંહા માટે આ ભવિષ્યવાણી ખૂબ જ સારી સાબિત થઈ હતી.
હવે આપણે તેના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ ના ભવિષ્ય અને જ્યોતિષ વિદ્યા અનુસાર વાત કરીએ તો તેનો જન્મ 10 ડિસેમ્બર 1988 ના રોજ થયો હતો.ઝહીર ધન રાશી સાથે જોડાયેલો છે અને તેનો સંબંધ અગ્નિ સાથે છે. આ પરથી કહી શકાય કે જહીર ઈકબાલની કુંડળી પણ જ્યોતિષ વિદ્યા અનુસાર ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે હવે આપણે વાત કરીએ કે સોનાક્ષી સિંહા અને ઈકબાલ વચ્ચેના સંબંધો કેવા ટકી શકશે.

આપણે વાત કરી કે સોનાક્ષી સિંહા વાયુ તત્વ સાથે જોડાયેલી છે જ્યારે ઝહીર ઈકબાલ અગ્નિ તત્વ સાથે જોડાયેલો છે. આ સ્થિતિમાં બંને સૂર્ય અને ચંદ્રની જોડી માનવામાં આવે છે. અગ્નિ કોઈપણ વસ્તુને બાળવાનું કાર્ય કરે છે જ્યારે વાયુ કોઈપણ અગ્નિ પામેલી વસ્તુને બુજાવાનું કાર્ય કરે છે જેથી બંનેનું સંતુલન સરખા પ્રમાણમાં જળવાઈ રહે છે.પરંતુ હવે જોવાનું એ રહ્યું કે આ બંનેની જોડી ચંદ્રની જેમ ચમકતી રહેશે કે પછી અગ્નિની જેમ આગમાં બળીને ભસ્મ થઈ જશે એ તો હવે સમય પર જ આધારિત છે પરંતુ હાલમાં તો બંનેનું ભવિષ્ય સારું દેખાઈ રહ્યું છે.