દિલ્હીની મેટ્રો ટ્રેનમાં મહિલાએ એવી અશ્લીલ હરકત કરી કે લોકો જોતા પણ શરમાઈ ગયા જુઓ વાયરલ વિડિયો
આજના સમયમાં સોશિયલ મીડિયા ફેમસ થવાનું માધ્યમ બની ગયો છે લોકો રાતોરાત વિડીયો બનાવી ઝીરો માંથી હીરો બની જતા હોય છે કારણ કે આજે લોકો મોટેભાગનો સમય સોશિયલ મીડિયા પાછળ પસાર કરે છે તેથી લોકો વધારે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ફેમસ થવાનું પસંદ કરે છે લોકો ફેમસ થવા માટે કોઈપણ હદ સુધી પહોંચતા હોય છે.

આવા અનેક વિડીયો દિલ્હીની મેટ્રો ટ્રેનમાંથી સામે આવતા હોય છે. થોડા સમય પહેલા દિલ્હીની મેટ્રો ટ્રેનમાંથી શરમજનક વિડીયો સામે આવ્યો છે જેને જોતા ની સાથે જ લોકોએ મોઢું ફેરવી લીધું હતું વાયરલ વીડિયોમાં જોઈ શકો છો કે ખૂબ જ અસલી રીતે એક જેને જોતા ની સાથે જ લોકોએ મોઢું ફેરવી લીધું હતું વાયરલ વીડિયોમાં જોઈ શકો છો કે ખૂબ જ અશ્લીલ રીતે એક મહિલા ભોજપુરી ગીત પર ઠુમકા લગાવી ડાન્સ કરતી જોવા મળે છે.

આ વીડિયોમાં મહિલા ખૂબ જ ખરાબ રીતે ડાન્સ કરતી જોવા મળે છે વધારે તપાસ કરતા જાણવા મળ્યું કે આ મહિલાનો વિડીયો મનિશા ડાન્સર નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો હતો. આવા અશ્લીલ વિડિયો જોતાની સાથે જ માત્ર દિલ્હીના લોકો એને પરંતુ વીડિયો જોનાર તમામ લોકોએ રોશ દર્શાવ્યો હતો.

આ વિડીયો વાયરલ થતા ની સાથે તમામ લોકોએ કોમેન્ટ દ્વારા પોતાના અલગ અલગ મંતવ્યો અને પ્રતિસાદ દર્શાવ્યા હતા એક વ્યક્તિએ કહ્યું હતું કે આવું મેટ્રો ટ્રેનમાં થવું ખૂબ શરમજનક વાત છે તો અન્ય વ્યક્તિએ લખ્યું હતું કે આવા વિડીયો બનાવનાર સામે કાર્યવાહી કરી દંડ લગાવો જોઈએ. હાલ તો આ વિડીયો ખૂબ જ અસલીલ અને શરમજનક સાબિત થઈ રહ્યો છે.