ફિલ્મોમાં એક્શન અને રોમાંસ જોવાની તમને મજા આવતી હશે…પરંતુ પાછળથી આવું આવું થાય, આ તસવીરો જોયા બાદ જ ખબર પડશે

આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં બોલીવુડ ફિલ્મના ઘણા બધા લોકો દિવાના હોય છે અને તેને ખૂબ પસંદ કરતા હોય છે પરંતુ આ ફિલ્મ પાછળ તમામ લોકોને ઘણી મહેનત અને પરિશ્રમ હોય છે. જેમાં કહાની થી લઈને અંત સુધી તમામ વસ્તુ પાછળ પોતાના પુરા પ્રયત્નો લગાડવા પડે છે ત્યારે આ ફિલ્મ લોકોને પસંદ આવે છે જેથી પડદા પાછળ ખૂબ સફળતા મેળવે છે. પરંતુ પડદા પાછળની સફળતા સાથે અન્ય વસ્તુઓ ખૂબ ઘણા લોકો જાણતા હોય છે ત્યારે આજે ફિલ્મોના બિહેન્ડ સીનની એક ઝલક તમારી સમક્ષ રાખીશું.

1.ક્લાસિક ફિલ્મ “શોલે”ના સેટ પર હેમા માલિની, ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચન

2.”કહોના પ્યાર હે”ના સેટથી

3.”ચમેલી”ના સેટ પર કરીના કપૂર

4.”બાહુબલી”

5.”તાલ”ના સેટ પર સરોજ ખાન સાથે ડાન્સ કરતી એશ્વર્યા રાય

6.”જબ તક હે જાન”

7.”દિલવાલે” ફિલ્મનું ગીત ‘ગેરુઆ’નુ શુટિંગ Irelandમાં થયુ હતુ. આટલી બર્ફીલી ઠંડીમાં કાજોલની હાલત ખરાબ થઇ ગઇ હતી

8.”કપૂર એન્ડ સંસ”ના સેટ પર મસ્તી

9.કોરિયોગ્રાફર, ગણેશ આચાર્ય, રણવીર સિંહ અને સંજય લીલા ભણસાલી “રામ લીલા”ના સેટ પર

10.”દિલ ધડકને દો”નાથી સેટ પર પ્રિયંકા ચોપરા, ઝોયા અખ્તર અને અનુષ્કા શર્મા

11.”કુછ કુછ હોતા હે”ના સેટ પર રિહર્સલ

12.”કુછ કુછ હોતા હે” કરણ જોહર, શાહરૂખ ખાન અને રાની મુખર્જી

13.”બર્ફી”ના સેટથી પ્રિયંકા ચોપરાની ખૂબ જ પ્રેમાળ તસવીર

14.શૂટિંગ દરમિયાનનો નજારો

15.”જગ્ગા જાસૂસ”ના સેટ પર રણબીર અને કેટરીના

16.”દેવદાસ”ના સેટ પર શાહરૂખ ખાન

17.ફિલ્મ “કરણ અર્જુન”નો એક સીન સમજાવતા રાકેશ રોશન

18.”મુગલ-એ-આઝમ”ના સેટ પર દિલીપ કુમાર અને મધુબાલા

19.”કર્ઝ”ના સેટ પર શુભાસ ઘઇ, ઋષિ કપૂર અને સિમી ગરેવાલ

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *